જડીબુટ્ટી જેવો છું હું દોસ્ત,
જડીબુટ્ટી જેવો છું હું દોસ્ત,
ઘણાને ઝેર તો ઘણાને
દવા લાગુ છું !!
jadibutti jevo chhu hu dost,
ghanane zer to ghanane
dava lagu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
હું ખાસ તો નથી પણ
હું ખાસ તો નથી પણ
વરસાદના એ ટીપા જેવો છું,
જે એકવાર માટીમાં ભળી જાય
પછી ક્યારેય નથી મળતા !!
hu khas to nathi pan
varasad na e tipa jevo chhu,
je ekavar matima bhali jay
pachhi kyarey nathi malata !!
Attitude Shayari Gujarati
3 years ago
ગયો એ સમય જ્યારે આ
ગયો એ સમય જ્યારે
આ આંખોમાં પ્રેમ દેખાતો હતો,
હવે તને તારી ઔકાત દેખાશે !!
gayo e samay jyare
aa aankhoma prem dekhato hato,
have tane tari aukat dekhashe !!
Attitude Shayari Gujarati
3 years ago
હું એવી છોકરીઓમાંથી છું, જે
હું એવી
છોકરીઓમાંથી છું,
જે ઈજ્જત પર મરે છે
છોકરાઓ પર નહીં !!
😎😎😎😎😎😎
hu evi
chhokariomathi chhu,
je ijjat par mare chhe
chhokarao par nahi !!
😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
મારો આ જ અંદાજ લોકોને
મારો આ જ
અંદાજ લોકોને ગમે છે,
આટલી ઠોકરો ખાવા છતાં
પણ આ કેમ જીવે છે !!
maro aa j
andaj lokone game chhe,
aatali thokaro khava chhata
pan kem jive chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
અમે નથી રસ્તાની ધૂળ કે
અમે નથી રસ્તાની ધૂળ
કે પાછળ પાછળ આવીએ,
અમે તો છીએ વંટોળ
કે ગમે ત્યાંથી આવીએ !!
ame nathi rastani dhul
ke pachhal pachhal aavie,
ame to chhie vantol
ke game tyanthi aavie !!
Attitude Shayari Gujarati
3 years ago
હું નમી ગયો એમની સામે,
હું નમી ગયો એમની સામે,
કેમ કે મારે વટ નહીં
સંબંધ રાખવો હતો !!
hu nami gayo emani same,
kem ke mare vat nahi
sambandh rakhavo hato !!
Attitude Shayari Gujarati
3 years ago
મારી જિંદગીની કિતાબ શું હશે
મારી જિંદગીની કિતાબ
શું હશે એની મને ખબર નથી,
પણ એટલું જરૂર કહીશ કે એમાં
ક્યારેય એમ નહીં લખ્યું હોય કે
મેં હાર માની લીધી !!
mari jindagini kitab
shu hashe eni mane khabar nathi,
pan etalu jarur kahish ke ema
kyarey em nahi lakhyu hoy ke
me har mani lidhi !!
Attitude Shayari Gujarati
3 years ago
ચિંતા કરવાની મેં છોડી, જેવું
ચિંતા કરવાની મેં છોડી,
જેવું પાણી એવી હોડી !!
chinta karavani me chhodi,
jevu pani evi hodi !!
Attitude Shayari Gujarati
3 years ago
એવું ના સમજતી કે તારા
એવું ના સમજતી
કે તારા લાયક નથી અમે,
તડપે તો એ પણ છે જેની
પાસે નથી અમે !!
evu na samajati
ke tara layak nathi ame,
tadape to e pan chhe jeni
pase nathi ame !!
Attitude Shayari Gujarati
3 years ago
