Shala Rojmel
કિસ્મતની નહીં સાહેબ, બધી મહેનતની

કિસ્મતની નહીં સાહેબ,
બધી મહેનતની રમત છે !!

kismat ni nahi saheb,
badhi mahenat ni ramat chhe !!

અમુક લોકો કારણ વગર જ

અમુક લોકો કારણ
વગર જ સારા લાગે છે,
જેમ કે તમને લોકોને હું !!

amuk loko karan
vagar j sara lage chhe,
jem ke tamane lokone hu !!

મને બનાવીને ભગવાન પણ વિચારતા

મને બનાવીને
ભગવાન પણ વિચારતા હશે,
કે આટલી કીમતી વસ્તુ
મેં કઈ રીતે બનાવી લીધી !!

mane banavine
bhagavan pan vicharata hashe,
ke aatali kimati vastu
me kai rite banavi lidhi !!

એ તો વાત મારા સંસ્કારોની

એ તો વાત
મારા સંસ્કારોની હતી,
બાકી જતા જતા હું ગાલ પર તને
થપ્પડ પણ મારી શકતી હતી !!

e to vat
mara sanskaroni hati,
baki jata jata hu gal par tane
thappad pan mari shakati hati !!

રમકડા વિના આખું બાળપણ વીતી

રમકડા વિના
આખું બાળપણ વીતી ગયું,
તો તારા વિના જીવવું કઈ
અઘરું નથી !!

ramakada vina
aakhu balapan viti gayu,
to tara vina jivavu kai
agharu nathi !!

થતું હોય એવું તો બધા

થતું હોય એવું તો
બધા કરે દોસ્ત,
આપણે તો જે ના થઇ શકે
એવું જ કરવું છે !!

thatu hoy evu to
badha kare dost,
aapane to je na thai shake
evu j karavu chhe !!

હું ચુપ જ બરાબર છું

હું ચુપ જ બરાબર છું દોસ્ત,
કેમ કે હું સાચું બોલું છું ત્યારે
આ દુનિયાને ખરાબ લાગુ છું !!

hu chhup j barabar chhu dost,
kem ke hu sachu bolu chhu tyare
duniyane kharab lagu chhu !!

કરવાવાળાએ તો ઘણા ઘાવ કર્યા,

કરવાવાળાએ તો
ઘણા ઘાવ કર્યા,
તોય આપણે તો હંમેશા
મોજે દરિયા જ કર્યા !!
😎😎😎😎😎😎😎

karavavalae to
ghana ghava karya,
toy aapane to hammesha
moje dariya j karya !!
😎😎😎😎😎😎😎

સૂર્યની જેમ સળગ્યો છું, ચંદ્રની

સૂર્યની જેમ સળગ્યો છું,
ચંદ્રની જેમ ચોડવાયો છું,
કોણ ઊંચકે આ સિંહ ને
આપમેળે જ ઊંચકાયો છું !!

sury ni jem salagyo chhu,
chandr ni jem chodavayo chhu,
kon unchake sinh ne
aapmele j unchakayo chhu !!

અરે પાગલ જો તો સહી

અરે પાગલ
જો તો સહી મને એકવાર,
મારા જેવી તને બીજે ક્યાંય
નહીં મળે !!

are pagal
jo to sahi mane ekavar,
mara jevi tane bije kyany
nahi male !!

search

About

Attitude Shayari Gujarati

We have 1691 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.