Shala Rojmel
અમુક લોકોને એવું લાગે છે

અમુક લોકોને એવું લાગે છે
કે હું હારી ગયો છું,
પણ એ લોકોને શું ખબર કે
મારી શું તૈયારી ચાલે છે !!

amuk lokone evu lage chhe
ke hu hari gayo chhu,
pan e lokone shu khabar ke
mari shu taiyari chale chhe !!

સહેલાઈથી મળી જાય એની ખ્વાહીશ

સહેલાઈથી મળી જાય
એની ખ્વાહીશ જ કોને છે,
જીદ તો એની છે જે નસીબમાં
લખેલું જ નથી !!

sahelaithi mali jay
eni khvahish j kone chhe,
jid to eni chhe je nasib ma
lakhelu j nathi !!

જે બોલાવે એને જ બોલાવવાના,

જે બોલાવે એને જ બોલાવવાના,
બાકી પરાણે બોલાવીને મોટા
માણસોને હેરાન નહીં કરવાના !!

je bolave ene j bolavavana,
baki parane bolavine mota
manasone heran nahi karavana !!

મેં હંમેશા બીજા માટે વિચાર્યું

મેં હંમેશા
બીજા માટે વિચાર્યું છે,
ભગવાને કંઇક તો વિચાર્યું
હશે મારા માટે !!

me hammesha
bija mate vicharyu chhe,
bhagavane kaik to vicharyu
hashe mara mate !!

એકલો જ રહી લઈશ હું

એકલો જ
રહી લઈશ હું જિંદગીભર,
પણ ફાલતું બનીને કોઈની
જિંદગીમાં નહીં રહું !!

ekalo j
rahi laish hu jindagibhar,
pan falatu banine koini
jindagima nahi rahu !!

હું બીજાથી કંઇક અલગ એટલે

હું બીજાથી
કંઇક અલગ એટલે છું,
કેમ કે હું કોઈની ભૂલને બીજો
મોકો નથી આપતી !!

hu bijathi
kaik alag etale chhu,
kem ke hu koini bhul ne bijo
moko nathi aapati !!

મને ખબર છે કે હું

મને ખબર છે
કે હું Perfect નથી,
પણ હું બીજા લોકોની જેમ
Fake પણ નથી !!

mane khabar chhe
ke hu perfect nathi,
pan hu bija lokoni jem
fake pan nathi !!

સમય આવવા પર જરૂરથી જવાબ

સમય આવવા પર
જરૂરથી જવાબ આપીશ,
ચહેરા અને શબ્દો બધાના
સારી રીતે યાદ છે મને !!

samay aavava par
jarur thi javab aapish,
chahera ane shabdo badhana
sari rite yad chhe mane !!

#Attitude દેખાડવાનું કામ તો બાળકોનું

#Attitude દેખાડવાનું
કામ તો બાળકોનું હોય છે,
અમે તો લોકોને સીધી એમની
ઔકાત દેખાડીએ છીએ !!

#attitude dekhadavanu
kam to balakonu hoy chhe,
ame to lokone sidhi emani
aukat dekhadie chhie !!

કોઈને નીચા દેખાડવા એ મારા

કોઈને નીચા દેખાડવા
એ મારા સ્વભાવમાં નથી,
અને કોઈ મને નીચો બતાવે
એ એની ઔકાતમાં નથી !!

koine nicha dekhadava
e mara svabhav ma nathi,
ane koi mane nicho batave
e eni aukat ma nathi !!

search

About

Attitude Shayari Gujarati

We have 1691 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.