અમુક લોકોને એવું લાગે છે
અમુક લોકોને એવું લાગે છે
કે હું હારી ગયો છું,
પણ એ લોકોને શું ખબર કે
મારી શું તૈયારી ચાલે છે !!
amuk lokone evu lage chhe
ke hu hari gayo chhu,
pan e lokone shu khabar ke
mari shu taiyari chale chhe !!
Attitude Shayari Gujarati
2 years ago