હું તો ખરાબ માણસ છું
હું તો ખરાબ માણસ છું સાહેબ,
હું કોઈનો થયો નથી અને
કોઈદિવસ થવાનો પણ નથી !!
hu to kharab manas chhu saheb,
hu koino thayo nathi ane
koidivas thavano pan nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
કોઈકને સમજો તો કોઈક સમજે,
કોઈકને
સમજો તો કોઈક સમજે,
આવા ઉધારીના સંબંધને
અમે ના સમજીએ !!
koik ne
samajo to koik samaje,
aava udharina sambandh ne
ame na samajie !!
Attitude Shayari Gujarati
3 years ago
સમય બદલાતા વાર નથી લાગતી
સમય બદલાતા
વાર નથી લાગતી સાહેબ,
કાલે મેં જેમને ખોયા હતા
આજ એ મને પામી નહીં શકે !!
samay badalata
var nathi lagati saheb,
kale me jemane khoya hata
aaj e mane pami nahi shake !!
Attitude Shayari Gujarati
3 years ago
ખામોશ જોઇને ડરપોક ના સમજતા
ખામોશ જોઇને
ડરપોક ના સમજતા સાહેબ,
કેમ કે હું જવાબ સમયની
સાથે જ આપું છું !!
khamosh joine
darapok na samajata saheb,
kem ke hu javab samay ni
sathe j aapu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
હું જેમ છું એમ બરાબર
હું જેમ છું
એમ બરાબર જ છું,
જો હું તને પસંદ ના હોવ
તો એતારી પ્રોબ્લેમ છે
મારી નહીં !!
hu jem chhu
em barabar j chhu,
jo hu tane pasand na hov
to etari problem chhe
mari nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
બસ મારી એક જ ઈચ્છા
બસ મારી એક જ ઈચ્છા છે
જિંદગીમાં કે એવો કોઈ મુકામ મળે,
જે દિવસે મારી જિંદગી ઢળે એ દિવસ
આભેથી સુરજ પણ રડે !!
bas mari ek j ichchha chhe
jindagima ke evo koi mukam male,
je divase mari jindagi dhale e divas
aabhethi suraj pan rade !!
Attitude Shayari Gujarati
3 years ago
વાત લાગણીની હતી એટલે તમે
વાત લાગણીની હતી
એટલે તમે બ્લોક છો,
વાત જો સ્વાર્થની હોત તો
આજે તમે પરલોક હોત !!
vat laganini hati
etale tame block chho,
vat jo svarth ni hot to
aaje tame paralok hot !!
Attitude Shayari Gujarati
3 years ago
હવે સદીઓ સુધી બેસીને રડશે,
હવે સદીઓ
સુધી બેસીને રડશે,
મને ખોઈ દેવા વાળા !!
have sadio
sudhi besine radashe,
mane khoi deva vala !!
Attitude Shayari Gujarati
3 years ago
કતરાઈને નહીં પણ ટકરાઈને જુઓ,
કતરાઈને નહીં
પણ ટકરાઈને જુઓ,
માથાભારે હોવાનો
વહેમ દુર થઇ જશે !!
kataraine nahi
pan takaraine juo,
mathabhare hovano
vahem dur thai jashe !!
Attitude Shayari Gujarati
3 years ago
હા હું એ જ માણસ
હા હું એ જ માણસ છું,
જેની હવે કોઈ ઈચ્છા
બાકી નથી રહી !!
ha hu e j manas chhu,
jeni have koi ichchha
baki nathi rahi !!
Attitude Shayari Gujarati
3 years ago
