
જેને મારી કદર નથી, મને
જેને મારી કદર નથી,
મને પણ હવે એની
ફિકર નથી !!
jene mari kadar nathi,
mane pan have eni
fikar nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
કેટલીએ કોશિશ કરી હશે જિંદગીએ
કેટલીએ કોશિશ કરી
હશે જિંદગીએ મને રડાવવાની,
પણ સવાલ વટનો હતો એટલે હું
હસીને જીવતો ગયો !!
ketalie koshish kari
hashe jindagie mane radavavani,
pan saval vatano hato etale hu
hasine jivato gayo !!
Attitude Shayari Gujarati
2 years ago
મારે તો એવો છોકરો જોઈએ,
મારે તો એવો છોકરો જોઈએ,
જે લગ્ન પછી ખુશીથી મારી જોડે
બેસીને ટીવી સીરીયલ જોવે !!
mare to evo chhokaro joie,
je lagn pachi khushithi mari jode
besine tivi siriyal jove !!
Attitude Shayari Gujarati
2 years ago
તું મને રાણીની જેમ રાખીશ
તું મને રાણીની જેમ
રાખીશ તો હું પણ તને રાજા માનીશ,
જો તું મને રમત માનીશ તો હું બતાવીશ
કે રમત કેમ રમાય !!
tu mane ranini jem
rakhish to hu pan tane raj manish,
jo tu mane ramat manish to hu batavish
ke ramat kem ramay !!
Attitude Shayari Gujarati
2 years ago
થોડો સમય લાગશે પણ ઠીક
થોડો સમય
લાગશે પણ ઠીક થઇ જઈશ,
હું ઠોકરથી પડ્યો છું પોતાની
નજરોથી નહીં !!
thodo samay
lagashe pan thik thai jaish,
hu thokarathi padyo chhu potani
najarothi nahi !!
Attitude Shayari Gujarati
2 years ago
જ્યારે જ્યારે ચુપ રહ્યો છું
જ્યારે જ્યારે
ચુપ રહ્યો છું ત્યારે ત્યારે
લોકોને સારો લાગ્યો છું,
જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે પારકા તો દુર
પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો છું !!
jyare jyare
chhup rahyo chhu tyare tyare
lokone saro lagyo chhu,
jyare jyare saty kahyu chhe tyare parak to dur
potanaone pan kadavo jher lagyo chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
મને જુઠ્ઠું બોલતા આવડતું નથી,
મને જુઠ્ઠું
બોલતા આવડતું નથી,
અને જુઠ્ઠા લોકો પણ પસંદ નથી !!
mane juththu
bolat avadatu nathi,
ane juthth loko pan pasand nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
હા હું થોડું ધીમું ચાલુ
હા હું થોડું ધીમું ચાલુ છું,
પણ પાછું વળીને
નથી જોતો !!
h hu thodu dhimu chalu chhu,
pan pachhu valine
nathi joto !!
Attitude Shayari Gujarati
2 years ago
મેસેજ તો બહુ દૂરની વાત
મેસેજ તો બહુ દૂરની વાત છે,
તને મારા નામની નોટિફિકેશન
પણ નહીં આવે કોઈ દિવસ !!
mesej to bahu durani vat chhe,
tane mar namani notifikeshan
pan nahi ave koi divas !!
Attitude Shayari Gujarati
2 years ago
બધાને મારા જેવો દોસ્ત નથી
બધાને મારા
જેવો દોસ્ત નથી મળતો,
તું નસીબદાર છો કે તને હું મળ્યો !!
badhane mar
jevo dost nathi malato,
tu nasibadar chho ke tane hu malyo !!
Attitude Shayari Gujarati
2 years ago