જ્યારે જ્યારે ચુપ રહ્યો છું
જ્યારે જ્યારે
ચુપ રહ્યો છું ત્યારે ત્યારે
લોકોને સારો લાગ્યો છું,
જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે પારકા તો દુર
પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો છું !!
jyare jyare
chhup rahyo chhu tyare tyare
lokone saro lagyo chhu,
jyare jyare saty kahyu chhe tyare parak to dur
potanaone pan kadavo jher lagyo chhu !!
Attitude Shayari Gujarati
2 years ago