Teen Patti Master Download
જેટલો ખરાબ હું છું, એટલું

જેટલો
ખરાબ હું છું,
એટલું સારું પણ કોઈ નથી !!

jetalo
kharab hu chhu,
etalu saru pan koi nathi !!

હું અને સમય બંને એક

હું અને સમય
બંને એક જેવા જ છીએ,
ફાલતું લોકો માટે નથી રોકાતા !!

hu ane samay
banne ek jev j chie,
falatu loko mate nathi rokat !!

લોકો કહે તું બહુ શરમાળ

લોકો કહે
તું બહુ શરમાળ છો,
અને હું પાછો એ સાંભળીને
જ શરમાઈ જાવ !!

loko kahe
tu bahu sharamal chho,
ane hu pachho e sambhaline
j sharamai jav !!

ઉંચી BRAND નું દિલ છે

ઉંચી BRAND
નું દિલ છે મારું,
ગમે તેવાને ના મળે
હો સાહેબ !!

unchi brand
nu dil chhe maru,
game tevane na male
ho saheb !!

જા ગોતી લે મારા જેવી,

જા ગોતી લે મારા જેવી,
મળી જાય તો ખુશ રહેજે ને
ના મળે તો ડૂબી મરજે !!

j goti le mar jevi,
mali jay to khush raheje ne
n male to dubi maraje !!

મર્દને મોત મંજુર હોય, પણ

મર્દને
મોત મંજુર હોય,
પણ અપમાન હરગીજ નહીં !!

mardane
mot manjur hoy,
pan apaman haragij nahi !!

રમત તો બહુ સારી રમ્યા

રમત તો બહુ
સારી રમ્યા સાહેબ,
હવે સજા ભોગવવા માટે પણ
તૈયાર રહેજો !!

ramat to bahu
sari ramy saheb,
have saj bhogavav mate pan
taiyar rahejo !!

જેણે જે કેહવું જોય એ

જેણે જે કેહવું જોય એ
કહી દેજો અમારું કંઈ નથી જવાનું,
આતો સમય-સમયની વાત છે, અને
એ બધાનો આવે છે !!
😎😎😎😎😎😎😎

jene je kehavu joy e
kahi dejo amaru kai nathi javanu,
ato samay-samayani vat chhe, ane
e badhano ave chhe !!
😎😎😎😎😎😎😎

તને લાગે છે હું તારા

તને લાગે છે હું
તારા વિના નહીં જીવી શકું,
સાચું કહું તો ઈ તારો વેમ છે !!
😎😎😎😎😎😎😎

tane lage chhe hu
tar vin nahi jivi shaku,
sachhu kahu to i taro vem chhe !!
😎😎😎😎😎😎😎

હંમેશા જ્યાં છીએ ત્યાં નંબર-1

હંમેશા જ્યાં
છીએ ત્યાં નંબર-1 છીએ,
બસ આ ભાવ જ નંબર-1
બનાવી શકશે !!

hammesh jy
chie ty nambar-1 chie,
bas bhav j nambar-1
banavi shakashe !!

search

About

Attitude Shayari Gujarati

We have 1690 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.