
લોકોને અમે તીરની જેમ ખૂંચીએ
લોકોને અમે
તીરની જેમ ખૂંચીએ છીએ,
લાગે છે અમારું નિશાન સાચું
અને સારા રસ્તે છે !!
lokone ame
tirani jem khunchie chie,
lage chhe amaru nishan sachhu
ane sar raste chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
ફક્ત જીભથી જ ખરાબ છું
ફક્ત જીભથી
જ ખરાબ છું દોસ્ત,
પણ તમારી જેમ દિલથી
ખરાબ નથી !!
phakt jibhathi
j kharab chhu dost,
pan tamari jem dilathi
kharab nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
દરેક બાબતને સાબિત નહીં કરી
દરેક બાબતને
સાબિત નહીં કરી શકું,
હું માણસ છું ગણિતનો કોઈ
પ્રમેય નહીં !!
darek babatane
sabit nahi kari shaku,
hu manas chhu ganitano koi
pramey nahi !!
Attitude Shayari Gujarati
2 years ago
એક નાનકડું કારણ છે મારું
એક નાનકડું કારણ છે
મારું નીચે જોઇને ચાલવા માટે,
હું માટીનો બનેલો છું તો મને
અભિમાન ના શોભે !!
ek nanakadu karan chhe
maru niche joine chalav mate,
hu matino banelo chhu to mane
abhiman na shobhe !!
Attitude Shayari Gujarati
2 years ago
શબ્દો તમારા દમદાર હોવા જોઈએ
શબ્દો તમારા
દમદાર હોવા જોઈએ સાહેબ,
જોખેલા ઓછા અને ચાખેલા
વધુ હોવા જોઈએ !!
sabdo tamar
damadar hov joie saheb,
jokhel och ane chakhel
vadhu hov joie !!
Attitude Shayari Gujarati
2 years ago
મને ગર્વ છે મારા ઉપર,
મને ગર્વ છે મારા ઉપર,
એટલે નહીં કે મારો ચેહરો સુંદર છે,
પણ એટલા માટે કે મારી નિયત સારી છે !!
mane garv chhe mar upar,
etale nahi ke maro cheharo sundar chhe,
pan etal mate ke mari niyat sari chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
તું જો Busy છો, સમય
તું જો Busy છો,
સમય અમારો પણ
બહુ કિંમતી છે !!
tu jo busy chho,
samay amaro pan
bahu kimmati chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
દિલની વાત અહીં કરો, અમારી
દિલની
વાત અહીં કરો,
અમારી બીજી કોઈ
શાખા નથી !!
dilani
vat ahi karo,
amari biji koi
shakh nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
માન્યું કે મારી હાઈટ થોડી
માન્યું કે મારી
હાઈટ થોડી ઓછી છે,
પણ મારું દિલ ખુબ મોટું
છે સાહેબ !!
manyu ke mari
hait thodi ochi chhe,
pan maru dil khub motu
chhe saheb !!
Attitude Shayari Gujarati
2 years ago
મુસીબતની નથી મજાલ કે મને
મુસીબતની
નથી મજાલ કે મને ઝુકાવે,
સામા વહેણમાં તરવાની
આદત છે મને !!
🏊🏊🏊🏊🏊🏊🏊
musibatani
nathi majal ke mane jhukave,
sam vahenam taravani
adat chhe mane !!
🏊🏊🏊🏊🏊🏊🏊
Attitude Shayari Gujarati
2 years ago