
મુસીબતની મજાલ નથી કે મને
મુસીબતની
મજાલ નથી કે મને ઝુકાવે,
સામા વહેણમાં તરવાની
આદત છે મને !!
musibatani
majal nathi ke mane jhukave,
sam vahenam taravani
adat chhe mane !!
Attitude Shayari Gujarati
2 years ago
મારા બસની વાત નથી કોઈના
મારા બસની વાત નથી
કોઈના નખરા સહન કરવાની,
રહેવું હોય તો પ્રેમથી રહો નહીં
તો ઔકાતમાં રહો !!
mara basani vat nathi
koin nakhar sahan karavani,
rahevu hoy to premathi raho nahi
to aukatam raho !!
Attitude Shayari Gujarati
2 years ago
હિસાબ પહેલા કરીશ કે પછી
હિસાબ પહેલા
કરીશ કે પછી કરીશ,
પણ તારો જે હિસાબ કરીશ
એ સાચો કરીશ !!
hisab pahel
karish ke pachi karish,
pan taro je hisab karish
e sacho karish !!
Attitude Shayari Gujarati
2 years ago
અમારો સમય આવવા દયો સાહેબ,
અમારો સમય
આવવા દયો સાહેબ,
અમે એના પર રાજ કરીશું, જેને
લોકો "દુનિયા" કહે છે !!
👑👑👑👑👑👑👑👑
amaro samay
avav dayo saheb,
ame en par raj karishun, jene
loko"duniy" kahe chhe !!
👑👑👑👑👑👑👑👑
Attitude Shayari Gujarati
2 years ago
હુકમનો હું એક્કો હતો સમય
હુકમનો હું એક્કો
હતો સમય હતો મારો પોતાનો,
બાજી પણ મારી હતી ને મારો હતો જમાનો !!
😎😎😎😎😎😎😎
hukamano hu ekko
hato samay hato maro potano,
baji pan mari hati ne maro hato jamano !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
2 years ago
જિંદગી મળી છે તો "બઘડાટી"
જિંદગી મળી છે
તો "બઘડાટી" બોલાવ દોસ્ત,
લબાડ ની જેમ શું જીવવું !!
😎😎😎😎😎😎
jindagi mali chhe
to"baghadati" bolav dost,
labad ni jem shun jivavu !!
😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
2 years ago
જે બધાના થઇ જાય છે,
જે બધાના થઇ જાય છે,
અમે એમના ક્યારેય
નહીં થઈએ !!
je badhan thai jay chhe,
ame eman kyarey
nahi thaie !!
Attitude Shayari Gujarati
2 years ago
હું તો સંબંધનો પાકો ખેલાડી
હું તો સંબંધનો પાકો ખેલાડી છું સાહેબ,
રમતમાં મારી જિંદગી હોય પણ કોઈની
જિંદગીમાં મારી રમત ના હોય !!
hu to sambandhano pako kheladi chhu saheb,
ramatam mari jindagi hoy pan koini
jindagim mari ramat na hoy !!
Attitude Shayari Gujarati
2 years ago
જે અમને નડ્યા છે, એને
જે અમને નડ્યા છે,
એને અમે 100%
નડીશું !!
je amane nady chhe,
ene ame 100%
nadishun !!
Attitude Shayari Gujarati
2 years ago
તું મને થોડો તો ઇગ્નોર
તું મને
થોડો તો ઇગ્નોર કર,
હું તને ઓળખવાની જ
ના પાડી દઈશ !!
tu mane
thodo to ignor kar,
hu tane olakhavani j
n padi daish !!
Attitude Shayari Gujarati
2 years ago