હું તો સંબંધનો પાકો ખેલાડી
હું તો સંબંધનો પાકો ખેલાડી છું સાહેબ,
રમતમાં મારી જિંદગી હોય પણ કોઈની
જિંદગીમાં મારી રમત ના હોય !!
hu to sambandhano pako kheladi chhu saheb,
ramatam mari jindagi hoy pan koini
jindagim mari ramat na hoy !!
Attitude Shayari Gujarati
2 years ago