
હું પાવર અને પૈસાને નહીં,
હું પાવર
અને પૈસાને નહીં,
પણ સ્વભાવ અને સંબંધને
માન આપું છું !!
🙏🙏🙏🙏🙏🙏🙏
hu pavar
ane paisane nahi,
pan svabhav ane sambandhane
man apu chhu !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Attitude Shayari Gujarati
2 years ago
માનો કે ના માનો આ
માનો કે ના
માનો આ છોકરીઓ,
#Attitude સાથે લઈને
જ જન્મે છે !!
mano ke n
mano chhokario,
#attitude sathe laine
j janme chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
બગડી ગઈ છું હું, કોઈ
બગડી ગઈ છું હું,
કોઈ સુધારવાવાળો
જોઈએ છે !!
bagadi gai chhu hu,
koi sudharavavalo
joie chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
તમને સાંભળવામાં તકલીફ હશે વ્હાલા,
તમને સાંભળવામાં તકલીફ હશે વ્હાલા,
કેમ કે તમે સાંભળ્યું એનાથી
પણ વધારે ખરાબ છું !!
tamane sambhalavam takalif hashe vhal,
kem ke tame sambhalyu enathi
pan vadhare kharab chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
#Hurt કરી તો જુઓ, પાછા
#Hurt કરી તો જુઓ,
પાછા વળીને જોઈશું
પણ નહીં !!
#hurt kari to juo,
pach valine joishun
pan nahi !!
Attitude Shayari Gujarati
2 years ago
મુશ્કેલી તો બધાને હોય છે
મુશ્કેલી તો
બધાને હોય છે સાહેબ,
પણ અમને તો મુશ્કેલીમાં પણ
હસવાની આદત છે !!
muskeli to
badhane hoy chhe saheb,
pan amane to muskelim pan
hasavani adat chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
ફાઈબરનું દિલ રાખ્યું છે મેં,
ફાઈબરનું
દિલ રાખ્યું છે મેં,
કેમ કે પ્રેમમાં ઓગળવું
મંજુર છે તૂટવું નહીં !!
faibaranu
dil rakhyu chhe me,
kem ke premam ogalavu
manjur chhe tutavu nahi !!
Attitude Shayari Gujarati
2 years ago
બરાબરી તો કરી નથી શકવાના,
બરાબરી તો
કરી નથી શકવાના,
સારું ચાલો બુરાઈ કરી
લ્યો બીજું શું !!
barabari to
kari nathi shakavan,
saru chalo burai kari
lyo biju shun !!
Attitude Shayari Gujarati
2 years ago
જે પણ આવે છે જિંદગીમાં
જે પણ આવે છે જિંદગીમાં
નવું દુઃખ આપીને જતું રહે છે,
જાણીએ છીએ મજબુત છીએ
પણ પથ્થર તો નથી !!
je pan ave chhe jindagim
navu dukh apine jatu rahe chhe,
janie chie majabut chie
pan paththar to nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
લોકો લાખોમાં એક હોય છે,
લોકો
લાખોમાં એક હોય છે,
પણ હું તો કરોડોમાં
એક છું !!
loko
lakhom ek hoy chhe,
pan hu to karodom
ek chhu !!
Attitude Shayari Gujarati
2 years ago