Teen Patti Master Download
પાછા આવવાની તકલીફ ના લેશો,

પાછા આવવાની તકલીફ ના લેશો,
અમે મનહુસ ચહેરા ફરીવાર
નથી જોતા !!

pach avavani takalif na lesho,
ame manahus chaher farivar
nathi jot !!

કોઈ અમારાં જેવું મળે તો

કોઈ અમારાં જેવું
મળે તો અમને પણ કહેજો,
અમે પોતે આવીશું એમને
સલામ કરવા માટે !!
😎😎😎😎😎😎😎

koi amar jevu
male to amane pan kahejo,
ame pote avishun emane
salam karav mate !!
😎😎😎😎😎😎😎

કહી દો મોતને કે ધાકમાં

કહી દો મોતને
કે ધાકમાં લેવાનું રહેવા દે,
હું એનાથી અઘરી જિંદગી
જીવી ગયો છું !!

kahi do motane
ke dhakam levanu rahev de,
hu enathi aghari jindagi
jivi gayo chhu !!

માન્યું કે મંજિલ છે ઘણી

માન્યું કે
મંજિલ છે ઘણી દુર,
પણ મને હાર નથી મંજુર !!

manyu ke
manjil chhe ghani dur,
pan mane har nathi manjur !!

તમે ખરાબ સમયમાં સાથે રહેશો,

તમે ખરાબ સમયમાં સાથે રહેશો,
તો સારા સમયમાં તમારા માટે
હું જીવ પણ આપી શકું છું !!

tame kharab samayam sathe rahesho,
to sar samayam tamar mate
hu jiv pan api shaku chhu !!

મારું મૂડ મેઈડ ઇન ચાયના

મારું મૂડ
મેઈડ ઇન ચાયના જેવું છે,
ખબર નહીં ક્યારે ખરાબ
થઇ જાય !!

maru mud
meid in chayan jevu chhe,
khabar nahi kyare kharab
thai jay !!

હું બહુ ઓછા લોકોની નજીક

હું બહુ ઓછા
લોકોની નજીક છું,
અને એ લોકો મારા
માટે દુનિયા છે !!

hu bahu och
lokoni najik chhu,
ane e loko mar
mate duniy chhe !!

અજાણ છું આજે તો કાલે

અજાણ છું
આજે તો કાલે શીખી લઈશ,
પણ કોઈની જેમ નમીને હું ઓળખાણ
નહીં બનાવું !!

ajan chhu
aje to kale shikhi laish,
pan koini jem namine hu olakhan
nahi banavu !!

અમે પુસ્તકો જેવા છીએ સાહેબ,

અમે પુસ્તકો જેવા છીએ સાહેબ,
જેમાં શબ્દો તો ઘણા છે તો પણ
હંમેશા ખામોશ રહે છે !!

ame pustako jev chie saheb,
jem shabdo to ghan chhe to pan
hammesh khamosh rahe chhe !!

ઓયે સાંભળ તો, આ તારી

ઓયે સાંભળ તો,
આ તારી અક્કડને તું
તારા ખિસ્સામાં રાખ !!

oye sambhal to,
tari akkadane tu
tar khissam rakh !!

search

About

Attitude Shayari Gujarati

We have 1690 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.