જે પણ આવે છે જિંદગીમાં
જે પણ આવે છે જિંદગીમાં
નવું દુઃખ આપીને જતું રહે છે,
જાણીએ છીએ મજબુત છીએ
પણ પથ્થર તો નથી !!
je pan ave chhe jindagim
navu dukh apine jatu rahe chhe,
janie chie majabut chie
pan paththar to nathi !!
Attitude Shayari Gujarati
1 year ago