
જેને ઉગવાની ઉતાવળ હોય, એ
જેને ઉગવાની
ઉતાવળ હોય,
એ મોટાભાગે બાવળ
જ હોય !!
jene ugavani
utaval hoy,
e motabhage baval
j hoy !!
Attitude Shayari Gujarati
2 years ago
Bore થાઓ ત્યારે Message કરશો,
Bore થાઓ
ત્યારે Message કરશો,
તો Reply પણ Free થયા
પછી મળશે !!
bore thao
tyare message karasho,
to reply pan free thay
pachi malashe !!
Attitude Shayari Gujarati
2 years ago
તમે જેને મળીને ઘમંડ કરો
તમે જેને
મળીને ઘમંડ કરો છો,
એ અમને મળવા માટે તરસે છે !!
tame jene
maline ghamand karo chho,
e amane malav mate tarase chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
છોડી દીધું વાત કરવાનું એની
છોડી દીધું
વાત કરવાનું એની સાથે,
જ્યારથી મારી ગણતરી એણે
બધામાં કરી દીધી !!
chhodi didhu
vat karavanu eni sathe,
jyarathi mari ganatari ene
badham kari didhi !!
Attitude Shayari Gujarati
2 years ago
દુશ્મનો તો ઘણા છે વ્હાલા,
દુશ્મનો તો ઘણા છે વ્હાલા,
પણ કહે છે ને કે સિંહનો શિકાર
કુતરાઓથી ના થાય !!
dusmano to ghan chhe vhal,
pan kahe chhe ne ke sinhano shikar
kutaraothi na thay !!
Attitude Shayari Gujarati
2 years ago
અમે ખરાબ માણસ છીએ સાહેબ,
અમે ખરાબ
માણસ છીએ સાહેબ,
ખરાબ સમયમાં અમે જ
કામ આવીશું !!
ame kharab
manas chie saheb,
kharab samayam ame j
kam avishun !!
Attitude Shayari Gujarati
2 years ago
આપણો તો એક જ નિયમ
આપણો તો
એક જ નિયમ છે સાહેબ,
જે ભાષામાં સવાલ એ ભાષામાં
જ જવાબ !!
apano to
ek j niyam chhe saheb,
je bhasham saval e bhasham
j javab !!
Attitude Shayari Gujarati
2 years ago
સમય તું ગમે તેટલો હેરાન
સમય તું ગમે
તેટલો હેરાન કરી લે મને,
પણ યાદ રાખજે એક દિવસ હું
પણ તને બદલી દઈશ !!
samay tu game
tetalo heran kari le mane,
pan yad rakhaje ek divas hu
pan tane badali daish !!
Attitude Shayari Gujarati
2 years ago
રમત તો બહુ જોરદાર રમ્યો
રમત તો બહુ
જોરદાર રમ્યો વ્હાલા,
પણ સામે માણસ તે ખોટો
પસંદ કર્યો !!
ramat to bahu
joradar ramyo vhal,
pan same manas te khoto
pasand karyo !!
Attitude Shayari Gujarati
2 years ago
ઔકાત નથી આંખોથી આંખો મિલાવાની,
ઔકાત નથી
આંખોથી આંખો મિલાવાની,
અને વાત કરે છે અમારું નામ મીટાવાની !!
😎😎😎😎😎😎😎😎
aukat nathi
ankhothi ankho milavani,
ane vat kare chhe amaru nam mitavani !!
😎😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
2 years ago