
બાળપણથી આદત છે ગમતું સાચવવાની,
બાળપણથી
આદત છે ગમતું સાચવવાની,
પછી એ કોઈ વસ્તુ હોય કે તું !!
balapanathi
adat chhe gamatu sachavavani,
pachi e koi vastu hoy ke tu !!
Attitude Shayari Gujarati
2 years ago
સ્વભાવે ભલે થોડા નરમ છીએ,
સ્વભાવે
ભલે થોડા નરમ છીએ,
પણ અમને ગરમ કરવાની
ભૂલ ના કરશો !!
svabhave
bhale thod naram chie,
pan amane garam karavani
bhul na karasho !!
Attitude Shayari Gujarati
2 years ago
હું ખરાબ નથી સાહેબ, બસ
હું ખરાબ નથી સાહેબ,
બસ કોઈ સમજવા
વાળું નથી !!
hu kharab nathi saheb,
bas koi samajav
valu nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
પોતાનું સાંભળું છું એટલે આજે
પોતાનું સાંભળું છું
એટલે આજે પણ અડીખમ છું,
બીજાનું સાંભળ્યું હોત તો
ક્યારનો તૂટી ગયો હોત !!
potanu sambhalu chhu
etale aje pan adikham chhu,
bijanu sambhalyu hot to
kyarano tuti gayo hot !!
Attitude Shayari Gujarati
2 years ago
જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી
જ્યાં સુધી જીવીશ
ત્યાં સુધી વટથી જ જીવીશ,
જયારે વટ ખતમ ત્યારે જિંદગી
પણ ખતમ !!
jy sudhi jivish
ty sudhi vatathi j jivish,
jayare vat khatam tyare jindagi
pan khatam !!
Attitude Shayari Gujarati
2 years ago
જિંદગીમાં મહેનત કરીને એટલા આગળ
જિંદગીમાં મહેનત
કરીને એટલા આગળ જવું છે,
કે લોકો કહે મેડમ એક સેલ્ફી પ્લીઝ !!
jindagim mahenat
karine etal agal javu chhe,
ke loko kahe medam ek selphi plijh !!
Attitude Shayari Gujarati
2 years ago
જે આપણી value ના સમજે
જે આપણી
value ના સમજે ને,
એને એક વાર પ્રેમથી એની value
સમજાવી દેવાની !!
je apani
value na samaje ne,
ene ek var premathi eni value
samajavi devani !!
Attitude Shayari Gujarati
2 years ago
કુતરાઓ બસ ત્યાં સુધી ભસે
કુતરાઓ
બસ ત્યાં સુધી ભસે છે,
જ્યાં સુધી સાવજની
ENTRY ના થાય !!
kutarao
bas ty sudhi bhase chhe,
jy sudhi savajani
entry na thay !!
Attitude Shayari Gujarati
2 years ago
સુરક્ષિત દુરી બનાવી રાખજો, કેમ
સુરક્ષિત
દુરી બનાવી રાખજો,
કેમ કે મગજ અત્યારે વાતાવરણથી
પણ ગરમ છે !!
surakshit
duri banavi rakhajo,
kem ke magaj atyare vatavaranathi
pan garam chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
ચુપ હતો એટલા માટે કે
ચુપ હતો એટલા
માટે કે તમાશો ના બને,
બાકી તારા એક એક સવાલના
સો સો જવાબ હતા !!
chup hato etala
mate ke tamasho na bane,
baki tar ek ek savalan
so so javab hata !!
Attitude Shayari Gujarati
2 years ago