
જીંદગી નું ગીત કંઈ એવું
જીંદગી નું
ગીત કંઈ એવું ગાવું છે,
છેલ્લા શ્વાસે once more
લઈને જાવું છે !!
jindagi nu
git kai evu gavu chhe,
chhell shvase once more
laine javu chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
વીધી સાથે વેર ના થાય
વીધી સાથે વેર ના થાય
ને જીવન આખું ઝેર ના થાય,
મારું બોલેલું છાપેલો કાગળ છે
એમાં ફેરફાર ના થાય !!
vidhi sathe ver na thay
ne jivan akhu jher na thay,
maru bolelu chapelo kagal chhe
em ferafar na thay !!
Attitude Shayari Gujarati
2 years ago
હોત જો જટિલતા તો ક્યાં
હોત જો જટિલતા
તો ક્યાં પ્રશ્ન હતો કશો,
હું સરળ છું માટે કોઈને
સમજાયો નથી !!
hot jo jatilat
to ky prasn hato kasho,
hu saral chhu mate koine
samajayo nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
કોફી સાથે મારે કોઈ દુશ્મની
કોફી સાથે
મારે કોઈ દુશ્મની નથી,
પણ ચા જેટલી એ મને ક્યારેય
ગમી નથી !!
cofee sathe
mare koi dusmani nathi,
pan ch jetali e mane kyarey
gami nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
તું શું મને રીજેક્ટ કરવાનો,
તું શું મને
રીજેક્ટ કરવાનો,
ચાલ હટ હું જ તને રીજેક્ટ કરું છું !!
tu shun mane
rijekt karavano,
chal hat hu j tane rijekt karu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
મુછ તો અમારી શાન છે
મુછ તો
અમારી શાન છે સાહેબ,
એના માટે વેતરી નાખશું
અને વેતરાઈ પણ જઈશું !!
much to
amari shan chhe saheb,
en mate vetari nakhashun
ane vetarai pan jaishun !!
Attitude Shayari Gujarati
2 years ago
અનુભવ કંઈ ઓછા નથી, ભલે
અનુભવ
કંઈ ઓછા નથી,
ભલે ઉંમરે અમે મોટા નથી !!
anubhav
kai och nathi,
bhale ummare ame mot nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
ઘરથી ગગન સુધીનું અંતર માપીને
ઘરથી ગગન સુધીનું
અંતર માપીને આવ્યો છું,
હું પણ ઘણા ચગેલાને કાપીને
આવ્યો છું !!
gharathi gagan sudhinu
antar mapine avyo chhu,
hu pan ghan chagelane kapine
avyo chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
મને કોઇથી પ્રેમ જ નથી
મને કોઇથી પ્રેમ જ નથી થતો,
હું ખુદ જ આટલી #Cute છું એટલે
મને ખુદથી જ પ્રેમ છે સાહેબ !!
mane koithi prem j nathi thato,
hu khud j atali#cute chhu etale
mane khudathi j prem chhe saheb !!
Attitude Shayari Gujarati
2 years ago
જયારે તમારી પાછળ લોકો વાતો
જયારે તમારી પાછળ
લોકો વાતો કરતા થાયને,
ત્યારે સમજી લેજોકે માર્કેટમાં સિક્કા
આપણા નામના ઉછળે છે !!
😎😎😎😎😎😎😎
jayare tamari pachal
loko vato karat thayane,
tyare samaji lejoke marketam sikk
apan naman uchale chhe !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
2 years ago