
I am Very Sensitive Girl
I am Very Sensitive Girl Yaar,
વધારે ગુસ્સો આવે ત્યારે લડવા-ઝગડવાની
જગ્યાએ રડવા બેસી જાઉં છું !!
😊😊😊😊😊😊
i am very sensitive girl yaar,
vadhare gusso ave tyare ladav-zagadavani
jagyae radav besi jau chhu !!
😊😊😊😊😊😊
Attitude Shayari Gujarati
2 years ago
મનને મનાવે એને બાયલો કેવાય,
મનને મનાવે
એને બાયલો કેવાય,
બાકી મર્દ તો મનનું ધાર્યું જ કરે !!
😎😎😎😎😎😎😎😎
manane manave
ene bayalo kevay,
baki mard to mananu dharyu j kare !!
😎😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
2 years ago
ઓય તારી ઔકાત જ નથી,
ઓય તારી
ઔકાત જ નથી,
મારા દિલમાં ફરીથી રહેવા માટે !!
oy tari
aukat j nathi,
mar dilam farithi rahev mate !!
Attitude Shayari Gujarati
2 years ago
અમે કોઈને જોઇને ખુશ નથી
અમે કોઈને
જોઇને ખુશ નથી થતા,
કેમ કે અમે પોતે જ મોજીલા છીએ !!
ame koine
joine khush nathi that,
kem ke ame pote j mojil chie !!
Attitude Shayari Gujarati
2 years ago
હું કોઈનું દિલ નથી તોડતી,
હું કોઈનું
દિલ નથી તોડતી,
સીધું મોઢું જ તોડી નાખું છું !!
hu koinu
dil nathi todati,
sidhu modhu j todi nakhu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
હવે કોઈ #IGNORE કરે તો
હવે કોઈ #IGNORE
કરે તો પણ કોઈ ફર્ક નથી પડતો,
પોતાનાથી વધારે બીજાને મહત્વ
આપવાનું બંધ કરી દીધું છે મેં !!
have koi#ignore
kare to pan koi fark nathi padato,
potanathi vadhare bijane mahatv
apavanu bandh kari didhu chhe me !!
Attitude Shayari Gujarati
2 years ago
હજુ જિંદગીમાં ઘણા કામ કરવાના
હજુ જિંદગીમાં
ઘણા કામ કરવાના છે,
જે ખીલી બની ખૂચ્યા એને હથોડી
બની ઠોકવાના છે !!
haju jindagim
ghan kam karavan chhe,
je khili bani khucy ene hathodi
bani thokavan chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
જીતવા માટે જીદ હોવી જોઈએ,
જીતવા માટે
જીદ હોવી જોઈએ,
બાકી હારવા માટે તો એક
ડર જ કાફી છે !!
jitav mate
jid hovi joie,
baki harav mate to ek
dar j kaphi chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
હું ૯૯% Sure છું કે
હું ૯૯% Sure છું કે
તમે મને પસંદ નથી કરતા,
પણ હું ૧૦૦% Sure છું કે મને
કોઈ ફર્ક નથી પડતો !!
hu 99% sure chhu ke
tame mane pasand nathi karat,
pan hu 100% sure chhu ke mane
koi fark nathi padato !!
Attitude Shayari Gujarati
2 years ago
અમે કોઈને જોઈને ખુશ નથી
અમે કોઈને
જોઈને ખુશ નથી થતા,
કેમ કે અમે પોતે જ મોજીલા છીએ !!
ame koine
joine khush nathi that,
kem ke ame pote j mojil chie !!
Attitude Shayari Gujarati
2 years ago