
નાની ઉંમરમાં અનુભવ જાજા લઇ
નાની ઉંમરમાં
અનુભવ જાજા લઇ બેઠો છું,
ખબર નહિ જીવનમાં હું
ક્યા જઈ બેઠો છું !!
nani ummaram
anubhav jaj lai betho chhu,
khabar nahi jivanam hu
ky jai betho chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
ઉમર નાની છે વાલા, બાકી
ઉમર નાની છે વાલા,
બાકી નામ તો બજારમાં
ગુંજતું કરી દીધું છે.
umar nani chhe val,
baki nam to bajaram
gunjatu kari didhu chhe.
Attitude Shayari Gujarati
2 years ago
તારા ઘરમાં સોનાના નળ ભલે
તારા ઘરમાં
સોનાના નળ ભલે હોય,
મારા ઘરના માટલામાં પાણી
ભરી શકે તો જ આવજે !!
tar gharam
sonan nal bhale hoy,
mar gharan matalam pani
bhari shake to j avaje !!
Attitude Shayari Gujarati
2 years ago
મારા જેવું કોઈ મળે તો
મારા જેવું
કોઈ મળે તો મને કહેજો,
હું ખુદ આવીશ એને
સલામ કરવા !!
mar jevu
koi male to mane kahejo,
hu khud avish ene
salam karav !!
Attitude Shayari Gujarati
2 years ago
ના કરો મારાથી પ્રેમ, આગ
ના કરો મારાથી પ્રેમ,
આગ છું હું રાખ
થઇ જશો તમે !!
na karo marathi prem,
ag chhu hu rakh
thai jasho tame !!
Attitude Shayari Gujarati
2 years ago
દુનિયા આખી વિરોધમાં ભલે ઉભી,
દુનિયા આખી વિરોધમાં ભલે ઉભી,
હું આજે પણ જિંદગી મરજી
મુજબ જીવું છું !!
duniy akhi virodham bhale ubhi,
hu aje pan jindagi maraji
mujab jivu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
મને કોઈએ પ્રેમમાં દગો નથી
મને કોઈએ
પ્રેમમાં દગો નથી દીધો,
આ તો લોકો પર ભરોસો કરવાની
આદત નથી !!
mane koie
premam dago nathi didho,
to loko par bharoso karavani
adat nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
મને હંમેશા મુશળધાર જ ગમે
મને હંમેશા મુશળધાર જ ગમે છે,
પછી ભલે એ વરસાદ હોય કે પ્રેમ
હોય કે પછી વેદના !!
mane hammesh mushaladhar j game chhe,
pachi bhale e varasad hoy ke prem
hoy ke pachi vedan !!
Attitude Shayari Gujarati
2 years ago
હવે લાગે છે કે મારી
હવે લાગે છે કે મારી મુશ્કેલીઓને,
એની ઔકાત બતાવવાનો
સમય આવી ગયો છે !!
have lage chhe ke mari muskelione,
eni aukat batavavano
samay avi gayo chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
લડવું હોય તો આવી જાજે
લડવું હોય તો આવી જાજે મેદાનમાં,
અને હા... તલવાર પણ તારી જ હશે
અને ટુકડા પણ તારા જ થશે !!
😡😡😡😡😡😡😡😡
ladavu hoy to avi jaje medanam,
ane h... talavar pan tari j hashe
ane tukad pan tar j thashe !!
😡😡😡😡😡😡😡😡
Attitude Shayari Gujarati
2 years ago