
મને ફરવા જવાનો શોખ નથી,
મને ફરવા
જવાનો શોખ નથી,
ઘરે મોબાઈલ લઈને પડ્યા
રહેવાનો શોખ છે !!
mane farav
javano shokh nathi,
ghare mobail laine pady
rahevano shokh chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
કોઈને મારાથી પ્રેમ હોય કે
કોઈને મારાથી
પ્રેમ હોય કે ના હોય,
મને પોતાનાથી ખુબ
જ પ્રેમ છે !!
koine marathi
prem hoy ke na hoy,
mane potanathi khub
j prem chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
જીવનમાં બધું છોડી શકું, પણ
જીવનમાં બધું છોડી શકું,
પણ ચોકલેટ ખાવાની આ
આદત નહીં છોડી શકું !!
jivanam badhu chhodi shaku,
pan chokalet khavani
adat nahi chhodi shaku !!
Attitude Shayari Gujarati
2 years ago
છોકરીઓને વાત તો કરવી હોય
છોકરીઓને
વાત તો કરવી હોય છે,
પણ ઓલું શું કહેવાય....Ego
બહુ આડો આવે !!
chhokarione
vat to karavi hoy chhe,
pan olu shun kahevay....ego
bahu ado ave !!
Attitude Shayari Gujarati
2 years ago
ખોળિયા માંથી પ્રાણ જતા રે
ખોળિયા માંથી પ્રાણ જતા રે તો ચાલશે,
બાકી આ દુનિયા સામે મોળો હોંકારો ક્યારેય
નહીં કરું એ હાજર ટકાની વાત છે !!
kholiy manthi pran jat re to chalashe,
baki duniy same molo honkaro kyarey
nahi karu e hajar takani vat chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
કુતરા તો ભસ્યા કરે સાહેબ,
કુતરા તો ભસ્યા કરે સાહેબ,
બોલબાલા તો સિંહની હતી
અને એની જ રહેવાની છે !!
kutar to bhasy kare saheb,
bolabal to sinhani hati
ane eni j rahevani chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
જીંદગીમાં કેટલાય લોકો આવશે ને
જીંદગીમાં કેટલાય
લોકો આવશે ને જશે,
લોકોને બતાવા ના જીવો, પોતાને
ખુશ રાખવા જીવો !!
jindagim ketalay
loko avashe ne jashe,
lokone batav na jivo, potane
khush rakhav jivo !!
Attitude Shayari Gujarati
2 years ago
દિલ તૂટે તો પણ આહ
દિલ તૂટે તો
પણ આહ નથી કરતો,
હવે હું કોઈની પરવાહ
નથી કરતો !!
dil tute to
pan ah nathi karato,
have hu koini paravah
nathi karato !!
Attitude Shayari Gujarati
2 years ago
હું ખરાબ નથી સાહેબ, બસ
હું ખરાબ નથી સાહેબ,
બસ બધા સામે સારું બનવાનું
નાટક મને નથી આવડતું !!
hu kharab nathi saheb,
bas badh same saru banavanu
natak mane nathi avadatu !!
Attitude Shayari Gujarati
2 years ago
જે હંમેશા કહીને આવે, અમે
જે હંમેશા કહીને આવે,
અમે એ મુસીબત
છીએ સાહેબ !!
je hammesh kahine ave,
ame e musibat
chie saheb !!
Attitude Shayari Gujarati
2 years ago