Teen Patti Master Download
મને કોઈ મતલબ નથી કે

મને કોઈ મતલબ
નથી કે લોકો કેવા છે,
જે લોકો મારી સાથે સારા છે હું
એની સાથે સારો જ રહીશ !!

mane koi matalab
nathi ke loko kev chhe,
je loko mari sathe sar chhe hu
eni sathe saro j rahish !!

હું નમું જરૂર છું પણ

હું નમું જરૂર છું
પણ માત્ર એ લોકોની સામે જ,
જેને મને નમતો જોવાની
ઈચ્છા નથી હોતી !!

hu namu jarur chhu
pan matr e lokoni same j,
jene mane namato jovani
icch nathi hoti !!

જિંદગી અને જુવાની એક વાર

જિંદગી અને
જુવાની એક વાર જ આવે,
મારું માનો તો મોજથી
જીવી લેવાની !!

jindagi ane
juvani ek var j ave,
maru mano to mojathi
jivi levani !!

દમ તો શબ્દોમાં હોવો જોઈએ,

દમ તો
શબ્દોમાં હોવો જોઈએ,
બાકી ઘાયલ તો મારી
આંખ પણ કરી દે !!

dam to
shabdom hovo joie,
baki ghayal to mari
ankh pan kari de !!

હું નમું છું બધાની સામે,

હું નમું છું
બધાની સામે,
કેમ કે મારે વટ નહીં
સંબંધ રાખવો છે.

hu namu chhu
badhani same,
kem ke mare vat nahi
sambandh rakhavo chhe.

હું અને મારો સમય બંને

હું અને મારો
સમય બંને સરખા છીએ,
એ મારું નથી માનતો ને હું
એનું નથી માનતો !!

hu ane maro
samay banne sarakh chie,
e maru nathi manato ne hu
enu nathi manato !!

મનાવવાનું છોડી દીધું છે સાહેબ,

મનાવવાનું
છોડી દીધું છે સાહેબ,
ગમે તો વાત કરવાની નહીંતર
દરવાજા ખુલ્લા જ છે !!

manavavanu
chhodi didhu chhe saheb,
game to vat karavani nahintar
daravaj khull j chhe !!

હા હું જોઉં છું રાહ,

હા હું જોઉં છું રાહ,
પણ તારી નહીં મારા
સમયની !!
😎😎😎😎😎😎😎

h hu jou chhu rah,
pan tari nahi mar
samayani !!
😎😎😎😎😎😎😎

મારા જેવા સિંગલને બીજું શું

મારા જેવા
સિંગલને બીજું શું હોય,
Music On કરવાનું ને
સુઈ જવાનું !!

mar jev
singalane biju shun hoy,
music on karavanu ne
sui javanu !!

તારી અક્કડ કંઇક એ રીતે

તારી અક્કડ
કંઇક એ રીતે હું તોડીશ,
કે સાચું કહું છું તને ક્યાંયનો
નહીં છોડીશ !!

tari akkad
kaik e rite hu todish,
ke sachhu kahu chhu tane kyanyano
nahi chhodish !!

search

About

Attitude Shayari Gujarati

We have 1689 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.