
ઈમાનદારી એક મોંઘો શોખ છે,
ઈમાનદારી
એક મોંઘો શોખ છે,
જે હર કોઈની તાકાતની
વાત નથી !!
imanadari
ek mongho shokh chhe,
je har koini takatani
vat nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
જે આજે તમે કર્યું, કાલે
જે આજે તમે કર્યું,
કાલે તમારી સાથે થશે !!
je aje tame karyu,
kale tamari sathe thashe !!
Attitude Shayari Gujarati
2 years ago
દુનિયા શું વિચારશે, એ વિચારવાનું
દુનિયા શું વિચારશે,
એ વિચારવાનું જ અમે
છોડી દીધું છે સાહેબ !!
duniy shun vicharashe,
e vicharavanu j ame
chhodi didhu chhe saheb !!
Attitude Shayari Gujarati
2 years ago
હું અને મારો સમય બંને
હું અને મારો
સમય બંને સરખા છીએ,
નથી એ મારું માનતો કે નથી
હું એનું માનતો !!
hu ane maro
samay banne sarakh chie,
nathi e maru manato ke nathi
hu enu manato !!
Attitude Shayari Gujarati
2 years ago
સફળ એટલું તો થવું છે,
સફળ એટલું તો થવું છે,
કે બળતરા કરનારા
રાખ થઇ જાય !!
safal etalu to thavu chhe,
ke balatar karanar
rakh thai jay !!
Attitude Shayari Gujarati
2 years ago
હું ક્યારેય પોતાના વિશે વિચારતી
હું ક્યારેય
પોતાના વિશે વિચારતી નથી,
લોકો જ બહુ છે મારા વિશે
વિચારવા વાળા !!
hu kyarey
potan vishe vicharati nathi,
loko j bahu chhe mar vishe
vicharav val !!
Attitude Shayari Gujarati
2 years ago
સંબંધ સાચવવાની વાત વચ્ચે આવે
સંબંધ સાચવવાની
વાત વચ્ચે આવે છે દોસ્ત,
બાકી ખેલાડી તો અમે તારા
કરતા સારા છીએ !!
sambandh sachavavani
vat vacche ave chhe dost,
baki kheladi to ame tar
karat sar chie !!
Attitude Shayari Gujarati
2 years ago
હું મારી મરજીનો માલિક છું
હું મારી
મરજીનો માલિક છું સાહેબ,
મારા પર હુકમ કરવાની
હિંમત પણ ના કરતા !!
hu mari
marajino malik chhu saheb,
mar par hukam karavani
himmat pan na karat !!
Attitude Shayari Gujarati
2 years ago
આ મસ્તક તો એની મરજીથી
આ મસ્તક તો એની મરજીથી નમે વ્હાલા,
બાકી જબરદસ્તી કરવાવાળા તો અમારી આ
આંખ પણ નીચી નથી કરી શકતા !!
a mastak to eni marajithi name vhal,
baki jabaradasti karavaval to amari
ankh pan nichi nathi kari shakat !!
Attitude Shayari Gujarati
2 years ago
છોકરી સંસ્કારી હોવી જોઈએ, બાકી
છોકરી
સંસ્કારી હોવી જોઈએ,
બાકી સ્માર્ટ તો મારો
ફોન પણ છે !!
chhokari
sanskari hovi joie,
baki smart to maro
phon pan chhe !!
Attitude Shayari Gujarati
2 years ago