
પકડી લેશો તમે તો આ
પકડી લેશો તમે તો
આ નસીબ વાળો હાથ છે,
છોડી દેશો તમે તો આમાં
ક્યાં રેખાઓ ખાસ છે !!
pakadi lesho tame to
nasib valo hath chhe,
chhodi desho tame to am
ky rekhao khas chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
તને તારી ઔકાત સમય બતાવશે,
તને તારી
ઔકાત સમય બતાવશે,
થોડી વાર લાગશે પણ
મજા આવશે !!
tane tari
aukat samay batavashe,
thodi var lagashe pan
maj avashe !!
Attitude Shayari Gujarati
2 years ago
હું જવાબ થોડો મોડો આપું
હું જવાબ
થોડો મોડો આપું છું,
પણ ફરી સવાલ ના ઉઠે
એવો આપું છું !!
hu javab
thodo modo apu chhu,
pan fari saval na uthe
evo apu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
કોઈના ગુલામ થવું એ મારા
કોઈના ગુલામ
થવું એ મારા લોહીમાં જ નથી,
કેમ કે હું તો મારી ઝુંપડીનો એકલો રાજા છું !!
koin gulam
thavu e mar lohim j nathi,
kem ke hu to mari jhumpadino ekalo raj chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
વટમાં ફરવું એ તો શોખ
વટમાં ફરવું એ
તો શોખ છે મારો સાહેબ,
બાકી માણસ તો હું યે સીધો સાદો જ છું.
vatam faravu e
to shokh chhe maro saheb,
baki manas to hu ye sidho sado j chhu.
Attitude Shayari Gujarati
2 years ago
અમે એટલા બધા ખરાબ છીએ,
અમે એટલા
બધા ખરાબ છીએ,
તો છોડી કેમ નથી દેતો અમને !!
ame etal
badh kharab chie,
to chhodi kem nathi deto amane !!
Attitude Shayari Gujarati
2 years ago
કુતારાઓનું ગમે એટલું મોટું ટોળું
કુતારાઓનું ગમે
એટલું મોટું ટોળું હોય,
ક્યારેય સિંહનો શિકાર ના કરી શકે !!
kutaraonu game
etalu motu tolu hoy,
kyarey sinhano shikar na kari shake !!
Attitude Shayari Gujarati
2 years ago
મને મોહ નથી સ્વર્ગનો, તો
મને મોહ
નથી સ્વર્ગનો,
તો ડર શું રાખું કર્મનો !!
mane moh
nathi svargano,
to dar shun rakhu karmano !!
Attitude Shayari Gujarati
2 years ago
ચાની જેમ ઉકળી રહી છે
ચાની જેમ
ઉકળી રહી છે જિંદગી,
પણ અમે પણ એક એક
ઘૂંટ મોજથી લેશું !!
chani jem
ukali rahi chhe jindagi,
pan ame pan ek ek
ghunt mojathi leshun !!
Attitude Shayari Gujarati
2 years ago
જેમ મીઠું સ્વાદાનુસાર સારું લાગે,
જેમ મીઠું
સ્વાદાનુસાર સારું લાગે,
એમ ઘમંડ પણ ઔકાત અનુસાર
સારો લાગે !!
jem mithu
svadanusar saru lage,
em ghamand pan aukat anusar
saro lage !!
Attitude Shayari Gujarati
2 years ago