
ચાલો માની લીધું કે અમે
ચાલો માની
લીધું કે અમે ખરાબ છીએ,
પણ તમે સારા થઈને ક્યાં
નોબેલ જીતી ગયા !!
chalo mani
lidhu ke ame kharab chie,
pan tame sar thaine ky
nobel jiti gay !!
Attitude Shayari Gujarati
2 years ago
ખોટું બધું મૂકી દીધું છે
ખોટું બધું મૂકી દીધું છે સાહેબ,
બાકી લોકો પગે પડતા જયારે અમે
બદનામ થઈને ફરતા હતા !!
khotu badhu muki didhu chhe saheb,
baki loko page padat jayare ame
badanam thaine farat hat !!
Attitude Shayari Gujarati
2 years ago
લોકો કહે છે મારો પણ
લોકો કહે છે
મારો પણ સમય આવશે,
હું કહું છું કે મારો સમય
હું ખુદ લાવીશ !!
loko kahe chhe
maro pan samay avashe,
hu kahu chhu ke maro samay
hu khud lavish !!
Attitude Shayari Gujarati
2 years ago
બેફામ વરસવું જ પડે, ઝાકળથી
બેફામ
વરસવું જ પડે,
ઝાકળથી પુર ના આવે !!
befam
varasavu j pade,
zakalathi pur na ave !!
Attitude Shayari Gujarati
2 years ago
ભલે હું એકલો છું, પણ
ભલે હું એકલો છું,
પણ એકલો પણ
કાફી છું !!
bhale hu ekalo chhu,
pan ekalo pan
kaphi chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
જિંદગીના સરવાળા એટલાય સરળ નથી
જિંદગીના સરવાળા
એટલાય સરળ નથી સાહેબ,
અમારા જેવા મીંડાનીએ ક્યાંક
જરૂર તો પડશે જ !!
jindagin saraval
etalay saral nathi saheb,
amar jev mindanie kyank
jarur to padashe j !!
Attitude Shayari Gujarati
2 years ago
આમ તો હું ખરાબ નથી
આમ તો હું ખરાબ નથી પણ
જો મારી સાથે કોઈ રમત રમશે,
તો મારાથી વધારે કોઈ ખરાબ નથી !!
am to hu kharab nathi pan
jo mari sathe koi ramat ramashe,
to marathi vadhare koi kharab nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
શોખ ઊંચા નથી અમારા, બસ
શોખ
ઊંચા નથી અમારા,
બસ જિંદગી જીવવાની
રીત અલગ છે !!
sokh
unch nathi amar,
bas jindagi jivavani
rit alag chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
મારા દુશ્મનોને હું હંમેશા એક
મારા દુશ્મનોને હું
હંમેશા એક જ વાત કહું છું,
સિંહનો પગ લંગડો થઇ જાય તો પણ
કુતરાઓ જંગલમાં રાજ નથી કરી શકતા !!
mar dusmanone hu
hammesh ek j vat kahu chhu,
sinhano pag langado thai jay to pan
kutarao jangalam raj nathi kari shakat !!
Attitude Shayari Gujarati
2 years ago
મળી લેવાનું કોઈ દિવસ, બાકી
મળી લેવાનું કોઈ દિવસ,
બાકી DP જોવામાં
શું રાખ્યું છે !!
mali levanu koi divas,
baki dp jovam
shun rakhyu chhe !!
Attitude Shayari Gujarati
2 years ago