
મારો એક જ ઘા હશે
મારો એક
જ ઘા હશે વ્હાલા,
જે તારી જિંદગી ઉઝાડવા
પુરતો હશે !!
maro ek
j gh hashe vhal,
je tari jindagi uzadav
purato hashe !!
Attitude Shayari Gujarati
2 years ago
મારું ગણિત બધાથી કંઇક અલગ
મારું ગણિત
બધાથી કંઇક અલગ છે,
પામવા કરતા જતું કરવામાં મજા છે !!
maru ganit
badhathi kaik alag chhe,
pamav karat jatu karavam maj chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
લોકો શું વિચારે છે મારા
લોકો શું
વિચારે છે મારા વિશે,
એનાથી મને કોઈ ફર્ક
જ નથી પડતો !!
loko shun
vichare chhe mar vishe,
enathi mane koi fark
j nathi padato !!
Attitude Shayari Gujarati
2 years ago
જે લોકોને મારી કદર નથી,
જે લોકોને
મારી કદર નથી,
મને એવાં લોકોની
જરૂર જ નથી !!
😎😎😎😎😎😎
je lokone
mari kadar nathi,
mane ev lokoni
jarur j nathi !!
😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
2 years ago
#Personality તો હંમેશા એવી જ
#Personality તો હંમેશા
એવી જ હોવી જોઈએ સાહેબ,
કે માણસોને આપણો ફોટો પણ
ચશ્માં ઉતારીને જોવો પડે !!
#personality to hammesh
evi j hovi joie saheb,
ke manasone apano photo pan
chasm utarine jovo pade !!
Attitude Shayari Gujarati
2 years ago
દુનિયાનું સૌથી અઘરું કામ કરવા
દુનિયાનું સૌથી
અઘરું કામ કરવા લાગ્યો છું,
હું હવે મારા કામથી કામ
રાખવા લાગ્યો છું !!
duniyanu sauthi
agharu kam karav lagyo chhu,
hu have mar kamathi kam
rakhav lagyo chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
આરામ તો એમને છે જે
આરામ તો
એમને છે જે પથ્થરના છે,
અમે તો કાચના છીએ અહેસાસ
તો થવાનો તુટવા પર !!
aram to
emane chhe je paththaran chhe,
ame to kachan chie ahesas
to thavano tutav par !!
Attitude Shayari Gujarati
2 years ago
સહારો ગોતવાની આદત નથી વહાલા,
સહારો ગોતવાની
આદત નથી વહાલા,
હું એકલો જ બધા
પર ભારી પડું છું !!
saharo gotavani
adat nathi vahal,
hu ekalo j badh
par bhari padu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
હવે એ સંબંધો ઝાંખા કરી
હવે એ
સંબંધો ઝાંખા કરી નાખ્યા,
જેને અમારી કોઈ
કિંમત ના હતી !!
have e
sambandho zankh kari nakhy,
jene amari koi
kimmat na hati !!
Attitude Shayari Gujarati
2 years ago
દુઃખ તો ભાગ્યમાં હોય એટલે
દુઃખ તો ભાગ્યમાં
હોય એટલે મળે છે,
બાકી તારી શું ઔકાત કે તું
મને દુઃખી કરી શકે !!
dukh to bhagyam
hoy etale male chhe,
baki tari shun aukat ke tu
mane dukhi kari shake !!
Attitude Shayari Gujarati
2 years ago