
છોડી દીધું એની સાથે વાત
છોડી દીધું એની
સાથે વાત કરવાનું સાહેબ,
જયારે એણે મારી ગણતરી
બધામાં કરી લીધી !!
chhodi didhu eni
sathe vat karavanu saheb,
jayare ene mari ganatari
badham kari lidhi !!
Attitude Shayari Gujarati
2 years ago
ફોટામાં તો હું ફોટા જેવો
ફોટામાં તો હું
ફોટા જેવો જ લાગીશ,
મુલાકાત કરી જો તો ખબર
પડે હું કેવો છું !!
photam to hu
phot jevo j lagish,
mulakat kari jo to khabar
pade hu kevo chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
એ છોકરાની પસંદ કેટલી મસ્ત
એ છોકરાની
પસંદ કેટલી મસ્ત હશે,
જે મારી સાથે #મેરેજ કરશે !!
e chhokarani
pasand ketali mast hashe,
je mari sathe#merej karashe !!
Attitude Shayari Gujarati
2 years ago
લગાવ બસ એટલે ઓછો રાખું
લગાવ બસ
એટલે ઓછો રાખું છું,
લોકો ક્યાં હંમેશા માટે
આવે છે જિંદગીમાં !!
lagav bas
etale ochho rakhu chhu,
loko ky hammesh mate
ave chhe jindagim !!
Attitude Shayari Gujarati
2 years ago
જમાનો ભલેને ખરાબ કે, પણ
જમાનો ભલેને ખરાબ કે,
પણ અમે તો સારા જ છીએ,
ચમકતા નથી એટલું જ બાકી તો
અમે પણ સિતારા જ છીએ !!
😎😎😎😎😎😎😎😎
jamano bhalene kharab ke,
pan ame to sar j chie,
chamakat nathi etalu j baki to
ame pan sitar j chie !!
😎😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
2 years ago
મારી પાસે નમવા માટેની સભ્યતા
મારી પાસે
નમવા માટેની સભ્યતા છે,
તો નમાડવાની તાકાત પણ છે !!
mari pase
namav mateni sabhyat chhe,
to namadavani takat pan chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
જયારે વાત મારી ઈજ્જત પર
જયારે વાત
મારી ઈજ્જત પર આવે,
તો હું લોકોથી સંબંધ
તોડી નાખું છું !!
jayare vat
mari ijjat par ave,
to hu lokothi sambandh
todi nakhu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
ખરાબ સમય બધાનો આવે છે,
ખરાબ સમય
બધાનો આવે છે,
પણ મારા વ્હાલા તારો
હું લાવીશ !!
kharab samay
badhano ave chhe,
pan mar vhal taro
hu lavish !!
Attitude Shayari Gujarati
2 years ago
ઘમંડમાં રહેવા વાળા મારાથી દુર
ઘમંડમાં રહેવા
વાળા મારાથી દુર રહે,
એમાં જ એમની ભલાઈ છે !!
ghamandam rahev
val marathi dur rahe,
em j emani bhalai chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
અમારી ચિંતા કરવાનું છોડી દો
અમારી ચિંતા
કરવાનું છોડી દો ભાઈ,
અમે અમારું કરીશું તમે
તમારું કરો !!
amari chint
karavanu chhodi do bhai,
ame amaru karishun tame
tamaru karo !!
Attitude Shayari Gujarati
2 years ago