જમાનો ભલેને ખરાબ કે, પણ
જમાનો ભલેને ખરાબ કે,
પણ અમે તો સારા જ છીએ,
ચમકતા નથી એટલું જ બાકી તો
અમે પણ સિતારા જ છીએ !!
😎😎😎😎😎😎😎😎
jamano bhalene kharab ke,
pan ame to sar j chie,
chamakat nathi etalu j baki to
ame pan sitar j chie !!
😎😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
2 years ago