
કોઈએ મને પૂછ્યું તમે કેવા
કોઈએ મને પૂછ્યું તમે કેવા છો,
મેં હસતા હસતા કહ્યું જે મને
જેવો સમજે હું એવો છું !!
koie mane puchyu tame kev chho,
me hasat hasat kahyu je mane
jevo samaje hu evo chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
પર્સનાલિટી તો એવી જ હોવી
પર્સનાલિટી તો એવી
જ હોવી જોઈએ વ્હાલા.
કે લોકોને આપણો ફોટો ચશ્માં
ઉતારીને જોવો પડે !!
parsanaliti to evi
j hovi joie vhal.
ke lokone apano photo chasm
utarine jovo pade !!
Attitude Shayari Gujarati
2 years ago
જેનાથી જે થાય તે કરી
જેનાથી જે
થાય તે કરી લેવાનું,
પ્રેમ કરતો, કરું છું અને
કરતો રહીશ !!
jenathi je
thay te kari levanu,
prem karato, karu chhu ane
karato rahish !!
Attitude Shayari Gujarati
2 years ago
નમું તો માત્ર મારા દ્વારકાધીશને,
નમું તો માત્ર
મારા દ્વારકાધીશને,
બાકી બીજાને તો કાયદેસર
નમાડું જ !!
namu to matr
mar dvarakadhishane,
baki bijane to kayadesar
namadu j !!
Attitude Shayari Gujarati
2 years ago
હું દુશ્મનના પત્થરનો જવાબ ફૂલથી
હું દુશ્મનના પત્થરનો
જવાબ ફૂલથી જ આપું છું,
પણ એ ફૂલ હંમેશા એની
કબર પર હોય છે !!
hu dusmanan pattharano
javab phulathi j apu chhu,
pan e phul hammesh eni
kabar par hoy chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
જીભ કડવી છે મારી પણ
જીભ કડવી છે
મારી પણ દિલ સાફ રાખું છું,
કોણ ક્યારે અને ક્યાં બદલાયા
બધો હિસાબ રાખું છું !!
jibh kadavi chhe
mari pan dil saf rakhu chhu,
kon kyare ane ky badalay
badho hisab rakhu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
સહન કરવાની હિંમત રાખું છું,
સહન
કરવાની હિંમત રાખું છું,
તો તબાહ કરવાની
તાકાત પણ !!
sahan
karavani himmat rakhu chhu,
to tabah karavani
takat pan !!
Attitude Shayari Gujarati
2 years ago
ભોળાના ભક્ત છીએ એટલે ભોળા
ભોળાના ભક્ત
છીએ એટલે ભોળા છીએ,
બાકી યાદ રાખજો એનું બીજું
નામ મહાકાલ પણ છે !!
bholan bhakt
chie etale bhol chie,
baki yad rakhajo enu biju
nam mahakal pan chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
તારી ચાલાકીઓમાં એ દમ નથી,
તારી
ચાલાકીઓમાં એ દમ નથી,
જે મને બરબાદ કરી શકે !!
tari
chalakiom e dam nathi,
je mane barabad kari shake !!
Attitude Shayari Gujarati
2 years ago
તમે અમને ઝૂકાવવાની વાત કરો
તમે અમને
ઝૂકાવવાની વાત કરો છો વ્હાલા,
પણ અમને તો અમારી આંખ
ઝુકે એ પણ પસંદ નથી !!
tame amane
jhukavavani vat karo chho vhal,
pan amane to amari ankh
jhuke e pan pasand nathi !!
Attitude Shayari Gujarati
2 years ago