
અનુભવ કંઈ ઓછા નથી, ભલે
અનુભવ
કંઈ ઓછા નથી,
ભલે ઉંમરે અમે મોટા નથી !!
anubhav
kai och nathi,
bhale ummare ame mot nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
હું રોજ મુસીબતોથી લડું છું
હું રોજ
મુસીબતોથી લડું છું સાહેબ,
મારા પોતાનાને જીતાડવા માટે !!
hu roj
musibatothi ladu chhu saheb,
mar potanane jitadav mate !!
Attitude Shayari Gujarati
2 years ago
કોઈ મુસીબત આવે તો યાદ
કોઈ મુસીબત
આવે તો યાદ કરજે,
સલાહ નહીં હું તારો સાથ
આપીશ !!
koi musibat
ave to yad karaje,
salah nahi hu taro sath
apish !!
Attitude Shayari Gujarati
2 years ago
લોકો મને તોડતા ગયા, અને
લોકો મને તોડતા ગયા,
અને હું મહાકાલની નજીક
જતો ગયો !!
loko mane todat gay,
ane hu mahakalani najik
jato gayo !!
Attitude Shayari Gujarati
2 years ago
વીતી ગયો એ સમય જયારે
વીતી ગયો એ સમય જયારે
આ આંખોમાં પ્રેમ દેખાતો હતો,
હવે તને તારી ઔકાત દેખાશે !!
viti gayo e samay jayare
ankhom prem dekhato hato,
have tane tari aukat dekhashe !!
Attitude Shayari Gujarati
2 years ago
#Attitude તો હંમેશા રહેવાનો જ,
#Attitude
તો હંમેશા રહેવાનો જ,
ના ગમે તો જા કોઈ બીજો શોધી લે !!
#attitude
to hammesh rahevano j,
n game to j koi bijo shodhi le !!
Attitude Shayari Gujarati
2 years ago
મને સાગરની બીક ના બતાવ
મને સાગરની
બીક ના બતાવ દોસ્ત,
મેં હસતા ગાલોના ખાડામાં
તોફાન જોયા છે !!
mane sagarani
bik na batav dost,
me hasat galon khadam
tofan joy chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
હું કોઈને જોઇને impress નથી
હું કોઈને
જોઇને impress નથી થતી,
કેમ કે હું પોતે જ એક
impression છું !!
hu koine
joine impress nathi thati,
kem ke hu pote j ek
impression chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
અમને મામુલી સમજી નજરઅંદાજ ના
અમને મામુલી
સમજી નજરઅંદાજ ના કરતા,
કેમ કે પેલી કહેવત છે ને કે નજર
હટી દુર્ઘટના ઘટી !!
amane mamuli
samaji najaraandaj na karat,
kem ke peli kahevat chhe ne ke najar
hati durghatan ghati !!
Attitude Shayari Gujarati
2 years ago
અમે છોકરાઓ ખુશ ના હોય
અમે છોકરાઓ
ખુશ ના હોય તો પણ,
કોઈને ખબર નથી પડવા દેતા !!
ame chhokarao
khush na hoy to pan,
koine khabar nathi padav det !!
Attitude Shayari Gujarati
2 years ago