એ બધાં ભલેને કહે કે
એ બધાં ભલેને
કહે કે એમનું રાજ છે,
પણ આ દુનિયા જાણે જ છે
કે કોણ કોનો બાપ છે !!
😎😎😎😎😎😎😎
e badha bhalene
kahe ke emanu raj chhe,
pan aa duniya jane j chhe
ke kon kono bap chhe !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે છે,
ગુમાવ્યાનો
હિસાબ કોણ રાખે છે,
અહીં તો કોણ મળ્યા
એનો આનંદ છે !!
gumavyano
hisab kon rakhe chhe,
ahi to kon malya
eno aanand chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
પસંદ અમારી લાજવાબ જ હોય,
પસંદ અમારી
લાજવાબ જ હોય,
ઉદાહરણ તમારું જ
લઇ લો ને !!
pasand amari
lajavab j hoy,
udaharan tamaru j
lai lo ne !!
Attitude Shayari Gujarati
3 years ago
લોકો કહે છે તું દરેકનું
લોકો કહે છે
તું દરેકનું દિલ જીતી લે છે,
એમને શું ખબર હું પોતાનું
દિલ જ હારી બેઠો છું !!
loko kahe chhe
tu darek nu dil jiti le chhe,
emane shun khabar hu potanu
dil j hari betho chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
કેટલા નસીબવાળો હશે એ, જેની
કેટલા નસીબવાળો હશે એ,
જેની #WIFE હું બનીશ !!
ketala nasibavalo hashe e,
jeni #wife hu banish !!
Attitude Shayari Gujarati
3 years ago
હું અને મારો સમય બંને
હું અને મારો સમય
બંને સરખા છીએ,
એ મારું નથી માનતો ને
હું એનું નથી માનતો !!
hu ane maro samay
banne sarakha chhie,
e maru nathi manato ne
hu enu nathi manato !!
Attitude Shayari Gujarati
3 years ago
હું શૂન્ય છું મને પાછળ
હું શૂન્ય છું
મને પાછળ જ રાખજો,
મારે તો ફક્ત તમારી
કિંમત વધારવી છે !!
hu shuny chhu
mane pachhal j rakhajo,
mare to fakt tamari
kimmat vadharavi chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
જો તને ગુમાવવાનો અફસોસ કર્યો,
જો તને
ગુમાવવાનો અફસોસ કર્યો,
તો મારા એટીટ્યુડને ખરાબ
લાગી જશે !!
jo tane
gumavavano afasos karyo,
to mara atitud ne kharab
lagi jashe !!
Attitude Shayari Gujarati
3 years ago
બહુ સમજાવ્યા તમને પણ તમે
બહુ સમજાવ્યા તમને
પણ તમે સમજ્યા નહીં,
હવે કોઈ ફરક નથી પડતો
તમારા હોવા કે ના હોવાથી !!
bahu samajavya tamane
pan tame samajya nahi,
have koi farak nathi padato
tamara hova ke na hovathi !!
Attitude Shayari Gujarati
3 years ago
લોકો મને બદનામ કરે તો
લોકો મને બદનામ
કરે તો શું થયું સાહેબ,
એ બદનામીમાં પણ મને
મશહુર કરી રહ્યા છે !!
loko mane badanam
kare to shu thayu saheb,
e badanamima pan mane
mashahur kari rahya chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
