બહુ સમજાવ્યા તમને પણ તમે
બહુ સમજાવ્યા તમને
પણ તમે સમજ્યા નહીં,
હવે કોઈ ફરક નથી પડતો
તમારા હોવા કે ના હોવાથી !!
bahu samajavya tamane
pan tame samajya nahi,
have koi farak nathi padato
tamara hova ke na hovathi !!
Attitude Shayari Gujarati
2 years ago