
મુસીબત પણ મુશ્કેલીમાં મુકાઈ જાય
મુસીબત પણ મુશ્કેલીમાં
મુકાઈ જાય છે સાહેબ,
જયારે મારા મુખે હર હર
મહાદેવનું નામ આવે છે !!
musibat pan muskelima
mukai jay chhe saheb,
jayare mara mukhe har har
mahadev nu nam aave chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
પોતાના વખાણ નથી કરવા એટલે
પોતાના વખાણ નથી
કરવા એટલે બુરાઈ સાંભળો,
તમે જેટલો ખરાબ માનો છો
એના કરતા હું દસ ઘણો
ખરાબ માણસ છું !!
potana vakhan nathi
karava etale burai sambhalo,
tame jetalo kharab mano chho
ena karata hu das ghano
kharab manas chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
બરાબરીની વાત જ રહેવા દે
બરાબરીની
વાત જ રહેવા દે વ્હાલા,
કેમ કે મારા નામે ચાલવાવાળા
આજે પણ મશહુર છે !!
barabarini
vat j raheva de vhala,
kem ke mara name chalavavala
aaje pan mashahur chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
નીંદ કેમ આવશે, મારા સપના
નીંદ કેમ આવશે,
મારા સપના હજુ અધૂરા છે !!
nind kem aavashe,
mara sapana haju adhura chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
થોડુક વિચારીને સામે આવજે, કેમ
થોડુક વિચારીને
સામે આવજે,
કેમ કે આ વખતે
ઊંડો ઘા થશે !!
thoduk vicharine
same aavaje,
kem ke vakhate
undo gha thashe !!
Attitude Shayari Gujarati
2 years ago
Love જાય તેલ લેવા, Self
Love જાય તેલ લેવા,
Self Respect પણ જરૂરી છે !!
love jay tel leva,
self respect pan jaruri chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
આ તો દિલ નાસમજ હતું
આ તો દિલ નાસમજ હતું
એટલે તને મોકો આપ્યો,
બાકી તો તારી હિંમત પણ
નથી કે તું મને દગો દે !!
aa to dil nasamaj hatu
etale tane moko aapyo,
baki to tari himmat pan
nathi ke tu mane dago de !!
Attitude Shayari Gujarati
2 years ago
અમારી સાથે દુશ્મની કરવાનું રહેવા
અમારી સાથે દુશ્મની
કરવાનું રહેવા દો સાહેબ,
નીચે તળિયા કે ઉપર નળિયા
કંઈ નહીં વધે !!
amari sathe dusmani
karavanu raheva do saheb,
niche taliya ke upar naliya
kai nahi vadhe !!
Attitude Shayari Gujarati
2 years ago
મારી બુરાઈ ઓછી કરજે વ્હાલા,
મારી બુરાઈ
ઓછી કરજે વ્હાલા,
કેમ કે તારી મહેફિલમાં પણ
મારા ઘણા ચાહકો છે !!
mari burai
ochhi karaje vhala,
kem ke tari mahefil ma pan
mara ghana chahako chhe !!
Attitude Shayari Gujarati
2 years ago
હું તો મારા પપ્પાને પણ
હું તો મારા પપ્પાને પણ
ઈંસ્ટામાં બ્લોક કરી દઉં છું
તો તું શું છે ?
hu to mara pappa ne pan
insta ma block kari dau chhu
to tu shu chhe?
Attitude Shayari Gujarati
2 years ago