Shala Rojmel
ખોટી વાહ અને પાછળથી ઘા,

ખોટી વાહ
અને પાછળથી ઘા,
આપણા લોહીમાં જ
નથી વાલા !!

khoti vah
ane pachhal thi gha,
aapana lohima j
nathi vala !!

ગજું નથી સાથ નિભાવાનું, ને

ગજું નથી
સાથ નિભાવાનું,
ને નીકળી પડ્યા છે
અમારી સાથે ચાલવા.

gaju nathi
sath nibhavanu,
ne nikali padya chhe
amari sathe chalava.

મને શાંત રહેવું પસંદ છે,

મને શાંત રહેવું પસંદ છે,
એને મારી કમજોરી સમજવાની
ભૂલ ના કરતા સાહેબ !!

mane shant rahevu pasand chhe,
ene mari kamajori samajavani
bhul na karata saheb !!

વગર હથિયારે ખંજર જેવું કામ

વગર હથિયારે
ખંજર જેવું કામ કરીશ,
હું તારી સામે કોઈ બીજાને
પ્રેમ કરીશ !!

vagar hathiyare
khanjar jevu kam karish,
hu tari same koi bijane
prem karish !!

જિંદગી જો એક જંગ છે

જિંદગી જો
એક જંગ છે ને,
તો અમે પણ દબંગ
છીએ વ્હાલા !!

jindagi jo
ek jang chhe ne,
to ame pan dabang
chhie vhala !!

માનું છું કે હું બીજા

માનું છું કે
હું બીજા જેવો નથી,
અને મને ખુશી છે કે
હું બીજા જેવો નથી !!

manu chhu ke
hu bija jevo nathi,
ane mane khushi chhe ke
hu bija jevo nathi !!

હું દુઃખી હતી કેમ કે

હું દુઃખી હતી કેમ કે
મને લોકોની પરવાહ હતી,
હું ખુશ છું કેમ કે હવે મને
કોઈની કંઈ પડી નથી !!

hu dukhi hati kem ke
mane lokoni paravah hati,
hu khush chhu kem ke have mane
koini kai padi nathi !!

જિંદગી તો સાલી એવી જીવવાની

જિંદગી તો
સાલી એવી જીવવાની કે,
મરીયે ત્યારે પણ લોકો Once
More ની બુમો પાડે !!

jindagi to
sali evi jivavani ke,
mariye tyare pan loko once
more ni bumo pade !!

જો હું સ્ટાઈલ ના મારું,

જો હું
સ્ટાઈલ ના મારું,
તો છોકરીઓ લાઈન
કોને મારશે !!

jo hu
style na maru,
to chhokario line
kone marashe !!

તમે થોડા નજર અંદાજ તો

તમે થોડા નજર
અંદાજ તો કરો અમને,
અમે ઓળખવાની જ
ના પાડી દઈશું !!

tame thoda najar
andaj to karo amane,
ame olakhavani j
na padi daishu !!

search

About

Attitude Shayari Gujarati

We have 1691 + Attitude Shayari Gujarati with image. You can browse our Attitude Status Gujarati collection and can enjoy latest gujarati attitude shayari, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati shayari attitude image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.