હું હતો એ હવે છું
હું હતો
એ હવે છું નહીં,
અને જે છું એ કોઈને
ખબર નથી !!
hu hato
e have chhu nahi,
ane je chhu e koine
khabar nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
સામા મળો ત્યારે સલામ કરો
સામા મળો
ત્યારે સલામ કરો છો,
તો પાછળથી શું કામ
બદનામ કરો છો !!
sama malo
tyare salam karo chho,
to pachhal thi shu kam
badanam karo chho !!
Attitude Shayari Gujarati
3 years ago
મૂકી દીધો એ લોકો સાથે
મૂકી દીધો
એ લોકો સાથે સંબંધ,
જે લોકો વિચારતા હતા કે હું
મતલબથી સંબંધ રાખું છું !!
muki didho
e loko sathe sambandh,
je loko vicharata hata ke hu
matalab thi sambandh rakhu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
એક દિવસ તો એવું જરૂર
એક દિવસ તો
એવું જરૂર લખી દઈશ,
તને જવાબ આપવા
મજબુર કરી દઈશ !!
ek divas to
evu jarur lakhi daish,
tane javab aapava
majabur kari daish !!
Attitude Shayari Gujarati
3 years ago
શાંત બેસવાનો સમય વીતી ગયો,
શાંત બેસવાનો
સમય વીતી ગયો,
હવે પ્રહાર કરવાનો
સમય આવ્યો છે !!
shant besavano
samay viti gayo,
have prahar karavano
samay aavyo chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
મને ના પસંદ છે, પણ
મને ના પસંદ છે,
પણ ખોટી ઉમ્મીદ નહીં !!
mane na pasand chhe,
pan khoti ummid nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
કુદરત સલામત રાખે એની આંખોને,
કુદરત સલામત
રાખે એની આંખોને,
જેની આંખોમાં અમે કાંટાની
જેમ ખૂંચીએ છીએ !!
kudarat salamat
rakhe eni aankhone,
jeni aankhoma ame kantani
jem khunchie chhie !!
Attitude Shayari Gujarati
3 years ago
જ્યાં ઝૂકવાની ફેશન ચાલતી હોયને
જ્યાં ઝૂકવાની ફેશન
ચાલતી હોયને સાહેબ,
ત્યાં મારા જેવો ટટ્ટાર ઉભેલો
માણસ બધાને નડે છે !!
jya zukavani feshan
chalati hoyane saheb,
tya mara jevo tattar ubhelo
manas badhane nade chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
હું દરેક વખતે ત્યાં જ
હું દરેક વખતે
ત્યાં જ હારી જાવ છું,
જ્યાં મેં લાગણી અને
વિશ્વાસ રાખ્યો હોય !!
hu darek vakhate
tya j hari jav chhu,
jya me lagani ane
vishvas rakhyo hoy !!
Attitude Shayari Gujarati
3 years ago
હું શાંત છું તો એમ
હું શાંત છું
તો એમ ના સમજતા
કે કંઈ કરી નથી શકતો,
યાદ રાખજો હાથ જોડી શકું છું
તો હાથ તોડી પણ શકું છું !!
hu shant chhu
to em na samajata
ke kai kari nathi shakato,
yad rakhajo hath jodi shaku chhu
to hath todi pan shaku chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
