બસ પોતાના માટે રીયલ બની
બસ પોતાના માટે
રીયલ બની જાવ એટલે,
બીજાના માટે આપોઆપ
રોયલ બની જાશો !!
😎😎😎😎😎😎😎
bas potana mate
riyal bani jav etale,
bijana mate aapo aap
royal bani jasho !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
હા હું આજે પણ #સિંગલ
હા હું આજે
પણ #સિંગલ છું,
કેમ કે મને કોઈ સાચવી
શકે એમ નથી !!
ha hu aaje
pan #singal chhu,
kem ke mane koi sachavi
shake em nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
આજીવન તારો સાવજ બનીને રહું,
આજીવન તારો
સાવજ બનીને રહું,
જો તું મારી સિંહણ બનીને
મને વળગી રહે !!
aajivan taro
savaj banine rahu,
jo tu mari sinhan banine
mane valagi rahe !!
Attitude Shayari Gujarati
3 years ago
હું કિસ્મત પર નહીં સાહેબ,
હું કિસ્મત પર નહીં સાહેબ,
મહેનત પર ભરોસો કરું છું !!
hu kismat par nahi saheb,
mahenat par bharoso karu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
મને એટલો પણ ફાલતું ના
મને એટલો પણ
ફાલતું ના સમજો,
કે તમે તમારા ફાલતું સમયમાં
મારી સાથે વાત કરો !!
mane etalo pan
falatu na samajo,
ke tame tamara falatu samay ma
mari sathe vat karo !!
Attitude Shayari Gujarati
3 years ago
ના ફાવે તો ઓછું બોલવું,
ના ફાવે તો ઓછું બોલવું,
બાકી વધારે મગજમારી કરવામાં
કોઈ ફાયદો નથી સાહેબ !!
na fave to ochhu bolavu,
baki vadhare magajamari karavama
koi fayado nathi saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
મને તો ફક્ત વિશ્વાસ કરતા
મને તો ફક્ત
વિશ્વાસ કરતા આવડે,
બાકી બીજું બધું તો આ
દુનિયા જ શીખવાડે !!
mane to fakt
vishvas karata aavade,
baki biju badhu to
duniya j shikhavade !!
Attitude Shayari Gujarati
3 years ago
જીવવું જ હોય તો એવી
જીવવું જ હોય
તો એવી રીતે જીવો કે,
બાપને પણ એવું લાગે કે મેં
એક સિંહને પાળ્યો છે !!
🐯😎🐯😎🐯😎🐯😎
jivavu j hoy
to evi rite jivo ke,
bap ne pan evu lage ke me
ek sinh ne palyo chhe !!
🐯😎🐯😎🐯😎🐯😎
Attitude Shayari Gujarati
3 years ago
જે છોકરી રૂપાળી હોય છે,
જે છોકરી
રૂપાળી હોય છે,
એ બહુ નખરાળી
હોય છે !!
je chhokari
rupali hoy chhe,
e bahu nakharali
hoy chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
મારા વાળી થોડી #લેટ આવશે,
મારા વાળી
થોડી #લેટ આવશે,
પણ જો જો લાખોમાં
#એક આવશે !!
mara vali
thodi #let aavashe,
pan jo jo lakhoma
#ek aavashe !!
Attitude Shayari Gujarati
3 years ago
