વહેવારોની બહુ સમજ નથી સાહેબ,
વહેવારોની
બહુ સમજ નથી સાહેબ,
પણ દુઃખમાં જે લોકો
મારી સાથે હોય છે,
મારી ખુશીઓ એમને જ
નામે હોય છે !!
vahevaroni
bahu samaj nathi saheb,
pan dukh ma je loko
mari sathe hoy chhe,
mari khushio emane j
name hoy chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
મારા વિશે ગવાહી ના દે
મારા વિશે
ગવાહી ના દે વ્હાલા,
કેમ કે મારો સમય બદલાશે
અને તારી ગવાહી પણ !!
mar vishe
gavahi na de vhala,
kem ke maro samay badalashe
ane tari gavahi pan !!
Attitude Shayari Gujarati
3 years ago
જુવાની વસ્તુ જ એવી છે
જુવાની વસ્તુ જ
એવી છે ને સાહેબ,
કે પગે ઠેસ વાગે તો પણ
હાથ હથિયારે જાય !!
juvani vastu j
evi chhe ne saheb,
ke page thes vage to pan
hath hathiyare jay !!
Attitude Shayari Gujarati
3 years ago
શબ્દોથી જ રાજ કરું છું
શબ્દોથી જ રાજ કરું છું
લોકોના દિલો પર,
હું એ બાદશાહ છું
જે લશ્કર નથી રાખતો !!
😎😎😎😎😎😎😎😎
sabdothi j raj karu chhu
lokona dilo par,
hu e badshah chhu
je laskar nathi rakhato !!
😎😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
નડવાનું કીડીને પણ નહીં, પણ
નડવાનું
કીડીને પણ નહીં,
પણ વચ્ચે આવે તો મુકવાનો
વાઘને પણ નહીં !!
nadavanu
kidine pan nahi,
pan vachche aave to mukavano
vagh ne pan nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
જિંદગીમાં ગમે તેવી મજબૂરી હોય,
જિંદગીમાં
ગમે તેવી મજબૂરી હોય,
એકવાર કોઈનો હાથ પકડ્યા
પછી છોડવાનો ના હોય !!
jindagima
game tevi majaburi hoy,
ekavar koino hath pakadya
pachhi chhodavano na hoy !!
Attitude Shayari Gujarati
3 years ago
હવે અમારી આંખમાં કોઈ આંસુ
હવે અમારી આંખમાં
કોઈ આંસુ નહીં હોય,
કેમ કે અમેં તમને નહીં પણ
તમે અમને ગુમાવ્યા છે !!
have amari aankh ma
koi aansu nahi hoy,
kem ke ame tamane nahi pan
tame amane gumavya chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
જેને લોકો મોત કહે છે,
જેને લોકો
મોત કહે છે,
અમે એને શોખ
કહીએ છીએ !!
jene loko
mot kahe chhe,
ame ene shokh
kahie chhie !!
Attitude Shayari Gujarati
3 years ago
આ નાના માણસનો પ્રેમ યાદ
આ નાના માણસનો
પ્રેમ યાદ રાખજો,
હું રહું કે ના રહું એક મસ્તીખોર
દોસ્ત હતો યાદ રાખજો !!
aa nana manas no
prem yad rakhajo,
hu rahu ke na rahu ek mastikhor
dost hato yad rakhajo !!
Attitude Shayari Gujarati
3 years ago
પાણીમાં હોત તો ફિલ્ટર કરી
પાણીમાં હોત
તો ફિલ્ટર કરી લેત,
પણ વાલા આ વટ તો
લોહીમાં છે !!
panima hot
to filter kari let,
pan vala aa vat to
lohima chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
