Shala Rojmel
શંકા હોય તો કોરા કાગળ

શંકા હોય તો
કોરા કાગળ પર લખી દવ,
કાબુમાં નહીં રહી શકે તું
મને મળ્યા પછી !!

sanka hoy to
kora kagal par lakhi dav,
kabuma nahi rahi shake tu
mane malya pachhi !!

કેટલાય રવિવાર અસ્ત થઇ ગયા,

કેટલાય
રવિવાર અસ્ત થઇ ગયા,
તારી યાદ એક દિવસ પણ
રજા નથી પાડતી !!

ketalay
ravivar ast thai gaya,
tari yad ek divas pan
raja nathi padati !!

દુનિયાનો ભાર દિલથી ઉતારી દો,

દુનિયાનો ભાર
દિલથી ઉતારી દો,
નાનકડું જીવન છે યાર
હસીને વિતાવી દો !!

duniyano bhar
dil thi utari do,
nanakadu jivan chhe yar
hasine vitavi do !!

Life Quotes Gujarati

3 years ago

તમે સાચા હો તો સાબિત

તમે સાચા હો તો
સાબિત કરવાની જરૂર નથી,
એક દિવસ જગત તમને આપો
આપ સ્વીકારશે !!

tame sacha ho to
sabit karavani jarur nathi,
ek divas jagat tamane aapo
aap svikarshe !!

Life Quotes Gujarati

3 years ago

બહુ દુઃખ થાય છે ત્યારે,

બહુ દુઃખ થાય છે ત્યારે,
ચેહરા પાછળ મહોરા
મળે છે જ્યારે !!

bahu dukh thay chhe tyare,
chehara pachhal mahora
male chhe jyare !!

Sad Shayari Gujarati

3 years ago

સૌ પ્રથમ મારું હૃદય તારું

સૌ પ્રથમ
મારું હૃદય તારું થયું,
એ પછી જે કંઇ થયું
સારું થયું.

sau pratham
maru raday taru thayu,
e pachhi je kai thayu
saru thayu.

Love Shayari Gujarati

3 years ago

કોઈપણ ભાઈબંધ એટલો સારો ભાઈબંધ

કોઈપણ ભાઈબંધ એટલો
સારો ભાઈબંધ નથી હોતો,
જેટલો સ્કુલોના નિબંધોમાં
લખાવવામાં આવે છે !!
😂😂😂😂😂😂😂

koipan bhaibandh etalo
saro bhaibandh nathi hoto,
jetalo schoolona nibandhoma
lakhavavama aave chhe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

પહેલી લહેરમાં સ્કૂલો બંધ થઇ,

પહેલી લહેરમાં સ્કૂલો બંધ થઇ,
બીજી લહેરમાં પરીક્ષા આપ્યા
વગર પાસ તો શું ત્રીજી લહેરમાં
સીધી નોકરી આપી દેશે ?
😂😂😂😂😂😂😂

paheli laher ma school o bandh thai,
biji laher ma pariksha aapy
vagar pass to shu triji laher ma
sidhi nokari aapi deshe?
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તને મારા કરતા પણ સારી

તને મારા કરતા
પણ સારી મળી જશે,
છોકરીઓની છોકરાને રીજેક્ટ
કરવાની નિન્જા ટેકનીક !!
😂😂😂😂😂😂😂

tane mara karata
pan sari mali jashe,
chhokarioni chhokarane reject
karavani ninja tecnic !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હું જીતીને પણ શું કરતો

હું જીતીને પણ શું કરતો સાહેબ,
જયારે મારા પોતાના જ મને
હારેલો જોવા માંગતા હતા !!

hu jitine pan shu karato saheb,
jayare mara potana j mane
harelo jova mangata hata !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.