કાળી રાત માત્ર એમના માટે
કાળી રાત
માત્ર એમના માટે હોય છે,
જેમને મહેનતની મીણબત્તી
સળગાવતા નથી આવડતું !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
kali rat
matr emana mate hoy chhe,
jemane mahenat ni minabatti
salagavata nathi aavadatu !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
તે મને એ દિવસે જ
તે મને એ દિવસે
જ ખોઈ દીધો હતો,
જે દિવસે હું તારા માટે રડતો
હતો અને તું આરામથી
સુઈ ગઈ હતી !!
te mane e divase
j khoi didho hato,
je divase hu tara mate radato
hato ane tu aaram thi
sui gai hati !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આજકાલ સાચો હમસફર મળવો મુશ્કેલ
આજકાલ સાચો
હમસફર મળવો મુશ્કેલ છે,
પણ હું નસીબદાર છું કે
તમે મને મળ્યા !!
aajakal sacho
hamasafar malavo muskel chhe,
pan hu nasibadar chhu ke
tame mane malya !!
Romantic Shayari Gujarati
4 years ago
જીવનમાં મનગમતી વ્યક્તિની કમી હોય,
જીવનમાં મનગમતી
વ્યક્તિની કમી હોય,
ત્યારે જીવન જીવો કે ના જીવો
ફીલિંગ સરખી જ આવે !!
jivan ma managamati
vyaktini kami hoy,
tyare jivan jivo ke na jivo
filing sarakhi j aave !!
Breakup Shayari Gujarati
4 years ago
7 ફેબ્રુઆરીથી બર્ડ ફ્લુ ફેલાઈ
7 ફેબ્રુઆરીથી
બર્ડ ફ્લુ ફેલાઈ રહ્યો છે,
બધા પોતપોતાના મરઘા
મરઘીનું ધ્યાન રાખે !!
😂😂😂😂😂😂😂
7february thi
bard flue felai rahyo chhe,
badha potapotana maragha
maraghinu dhyan rakhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સંકટ સમયે હિંમત રાખવી, એ
સંકટ સમયે હિંમત રાખવી,
એ અડધી લડાઈ જીતવા
બરાબર છે !!
sankat samaye himmat rakhavi,
e adadhi ladai jitava
barabar chhe !!
Gujarati Suvichar
4 years ago
વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો,
વીતેલા સમયને
ભૂલવાની તાકાત રાખો,
પાછું વાળીને જોવાનો
વખત નહીં આવે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
vitela samay ne
bhulavani takat rakho,
pachhu valine jovano
vakhat nahi aave !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
બટકી છોકરીઓ બહુ ક્યુટ હોય
બટકી છોકરીઓ
બહુ ક્યુટ હોય છે,
ગાડીની ટાંકી પર બેસાડીને
આંટો મારવાનું મન થઇ જાય !!
😂😂😂😂😂😂😂
bataki chhokario
bahu cute hoy chhe,
gadini tanki par besadine
anto maravanu man thai jay !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
વાત ભલે ના થતી હોય
વાત ભલે
ના થતી હોય એમની સાથે,
પણ એ વ્યક્તિ આજે પણ
મારા માટે ખાસ છે !!
vat bhale
na thati hoy emani sathe,
pan e vyakti aaje pan
mara mate khas chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મને હવે કોઈનાથી કોઈ ઉમ્મીદ
મને હવે કોઈનાથી
કોઈ ઉમ્મીદ નથી,
જેનાથી હતી એ હવે
જિંદગીમાં નથી !!
mane have koinathi
koi ummid nathi,
jenathi hati e have
jindagima nathi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
