જ્યાં જિંદગી જ બેરંગ થઇ
જ્યાં જિંદગી
જ બેરંગ થઇ હોય,
ત્યાં રંગોના પર્વને માણવાનું
શું મન થાય !!
jya jindagi
j berang thai hoy,
tya rangona parv ne manavanu
shu man thay !!
Sad Shayari Gujarati
3 years ago
કોલેજમાં પાછલી બેન્ચે બેસું તો
કોલેજમાં પાછલી બેન્ચે બેસું
તો ઠોઠ ના સમજી લઈશ દીકુ,
બસ છુપાઈને તારા ગાલના
ખાડા જોવાની ટેવ પડી ગઈ છે !!
college ma pachhali benche besu
to thoth na samaji laish diku,
bas chhupaine tara gal na
khada jovani tev padi gai chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
આજકાલની છોકરીઓની સૌથી મોટી પ્રોબ્લેમ,
આજકાલની છોકરીઓની
સૌથી મોટી પ્રોબ્લેમ,
કપડા રાખવાની જગ્યા નથી
તોય પેરવા માટે કપડા નથી !!
😂😂😂😂😂
aajakal ni chhokarioni
sauthi moti problem,
kapada rakhavani jagya nathi
toy perava mate kapada nathi !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક છોકરીઓ તો એટલી #Hot
અમુક છોકરીઓ તો
એટલી #Hot હોય ને,
કે મન કરે છે કે ઘરે લઇ જઈને
બે કપ ચા બનાવી લઉં !!
😂😂😂😂😂
amuk chhokario to
etali #hot hoy ne,
ke man kare chhe ke ghare lai jaine
be cup cha banavi lau !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારી ઈચ્છા છે કે મને
મારી ઈચ્છા છે
કે મને તું જ જોઈએ,
ના કોઈ તારા સિવાય અને
ના કોઈ તારા જેવું !!
mari ichchha chhe
ke mane tu j joie,
na koi tara sivay ane
na koi tara jevu !!
Romantic Shayari Gujarati
3 years ago
હવે મારી લાગણીઓ દિલમાં જ
હવે મારી લાગણીઓ
દિલમાં જ દબાવી રાખીશ,
તને મારા લીધે તકલીફમાં
કેમ કરી જોયા રાખીશ !!
have mari laganio
dil ma j dabavi rakhish,
tane mara lidhe takalif ma
kem kari joya rakhish !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જો વચન આપો તમે અમારું
જો વચન આપો
તમે અમારું મૌન વાંચવાનું,
તો રમકડાની જેમ નિશબ્દ
થવા તૈયાર છીએ અમે !!
jo vachan aapo
tame amaru maun vanchavanu,
to ramakadani jem nishabd
thava taiyar chhie ame !!
Love Shayari Gujarati
3 years ago
એની ચુડીઓની ખનક હું કેમ
એની ચુડીઓની
ખનક હું કેમ ભૂલી શકું,
જે માત્ર મારા માટે જ
ખનકતી હતી !!
eni chudioni
khanak hu kem bhuli shaku,
je matr mara mate j
khanakati hati !!
Romantic Shayari Gujarati
3 years ago
દીકુ ! હું તને જેટલો પ્રેમ
દીકુ ! હું તને
જેટલો પ્રેમ કરું છું,
એટલો પ્રેમ તો જેઠાલાલ
પણ નહીં કરતા હોય
બબીતાને !!
diku! hu tane
jetalo prem karu chhu,
etalo prem to jethalal
pan nahi karata hoy
babitane !!
Romantic Shayari Gujarati
3 years ago
તું મને પ્રેમ પીરસીને જો
તું મને પ્રેમ પીરસીને જો
તો ખ્યાલ આવી જશે,
કે કેટલો ભૂખ્યો છું
હું તારા પ્રેમ માટે !!
😘😘😘😘😘
tu mane prem pirasine jo
to khyal aavi jashe,
ke ketalo bhukhyo chhu
hu tara prem mate !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
