અંધારું જ જ્યાં આપણું હોય,
અંધારું જ
જ્યાં આપણું હોય,
ત્યાં પારકા નું અજવાળું
કામ ના આવે !!
andharu j
jya aapanu hoy,
tya paraka nu ajavalu
kam na aave !!
Life Quotes Gujarati
3 years ago
મને શોધવાની હવે કોશીશ ના
મને શોધવાની
હવે કોશીશ ના કરીશ,
તે રસ્તો બદલ્યો ને મેં
મંઝિલ બદલી દીધી !!
mane shodhavani
have koshish na karish,
te rasto badalyo ne me
manzil badali didhi !!
Sad Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે દિલથી અપાતું માન,
પ્રેમ એટલે
દિલથી અપાતું માન,
અને માન એટલે દિમાગથી
અપાતો પ્રેમ !!
prem etale
dil thi apatu man,
ane man etale dimag thi
apato prem !!
Love Shayari Gujarati
3 years ago
દીકરી બોઝો છે એવું કહેવાવાળા,
દીકરી બોઝો છે
એવું કહેવાવાળા,
પોતે જ આ દુનિયામાં
સૌથી મોટો બોઝો છે !!
dikari bozo chhe
evu kahevavala,
pote j duniyama
sauthi moto bozo chhe !!
Life Quotes Gujarati
3 years ago
જાંબુના ઝાડ પાસે ગુલાબનો છોડ
જાંબુના ઝાડ પાસે
ગુલાબનો છોડ વાવી દેવાય,
ક્યારેક તો બેય હળીમળીને
ગુલાબજાંબુ આપશે !!
😂😂😂😂😂😂
jambuna zad pase
gulab no chhod vavi devay,
kyarek to bey halimaline
gulab jambu aapashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સામેવાળી વ્યક્તિના તમામ વાંક-ગુનાઓ, સહન
સામેવાળી વ્યક્તિના
તમામ વાંક-ગુનાઓ,
સહન કરવાની તાકાત ના
હોય તો પ્રેમ ના કરતા !!
samevali vyaktina
tamam vank-gunao,
sahan karavani takat na
hoy to prem na karata !!
Love Shayari Gujarati
3 years ago
સુર્યની પહેલી કિરણ જ્યારે જ્યારે
સુર્યની પહેલી કિરણ
જ્યારે જ્યારે મને છુએ છે,
ત્યારે ત્યારે લાગે કે જાણે
તું જ તો મને ચૂમે છે !!
sury ni paheli kiran
jyare jyare mane chhue chhe,
tyare tyare lage ke jane
tu j to mane chume chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
કેટલું સારું લાગે છે દિલને,
કેટલું સારું
લાગે છે દિલને,
જયારે કોઈ કહે કે
તું ફક્ત મારો છે !!
😘😘😘😘😘
ketalu saru
lage chhe dil ne,
jayare koi kahe ke
tu fakt maro chhe !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
આખેઆખી શતરંજને મેં પડકારી છે,
આખેઆખી
શતરંજને મેં પડકારી છે,
અતુટ તારો સાથ એ જ
મારી ચાલ છે !!
aakhe aakhi
shataranj ne me padakari chhe,
atut taro sath e j
mari chal chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
થોડું સહન કરતા શીખો, સલાહ
થોડું સહન કરતા શીખો,
સલાહ દેતા નહીં સાહેબ !!
thodu sahan karat shikho,
salah deta nahi saheb !!
Gujarati Suvichar
3 years ago
