હવે તો આ ચૂંટણી પતે
હવે તો આ
ચૂંટણી પતે તો સારું,
રોજ રોજ મિત્રો સાથે
માથાકૂટ થાય છે !!
😂😂😂😂😂
have to aa
chutani pate to saru,
roj roj mitro sathe
mathakut thay chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કરતો હશે ઈશ્વર પણ આ
કરતો હશે ઈશ્વર
પણ આ એક જ ફરિયાદ,
મતલબ નીકળી ગયા પછી
કોઈ નથી કરતું ફરી યાદ !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
karato hashe ishvar
pan aa ek j fariyad,
matalab nikali gaya pachhi
koi nathi karatu fari yad !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
3 years ago
તારે જાણવું જ હોય કે
તારે જાણવું જ
હોય કે હું ક્યાં છું,
દિલ પર હાથ મુક
તો બધી ખબર પડી
જશે કે હું ક્યાં છું !!
tare janavu j
hoy ke hu kya chhu,
dil par hath muk
to badhi khabar padi
jashe ke hu kya chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
કશું કીધા વગર તને ખબર
કશું કીધા વગર
તને ખબર પડી જાય,
કેવી મજા પડે જો એવી
ભાષા મને આવડી જાય !!
kashu kidha vagar
tane khabar padi jay,
kevi maja pade jo evi
bhasha mane aavadi jay !!
Romantic Shayari Gujarati
3 years ago
પકડજે હાથ મારો જગતની ભીડ
પકડજે હાથ મારો
જગતની ભીડ ભારી છે,
ક્યાંક ખોવાઈ ના જાઉં હું
જવાબદારી તારી છે !!
pakadaje hath maro
jagat ni bhid bhari chhe,
kyank khovai na jau hu
javabadari tari chhe !!
Love Shayari Gujarati
3 years ago
મુલાકાત થઇ જે દિવસથી તારી
મુલાકાત થઇ
જે દિવસથી તારી સાથે,
લાપતા છું તે દિવસથી
મારી જાત સાથે !!
mulakat thai
je divas thi tari sathe,
lapata chhu te divas thi
mari jat sathe !!
Love Shayari Gujarati
3 years ago
કાલે જેને હું ચાંદ કહેતો
કાલે જેને
હું ચાંદ કહેતો હતો,
આજે એ ગાંડીએ જ
તારા દેખાડ્યા !!
😜😜😜😜😜
kale jene
hu chand kaheto hato,
aaje e gandie j
tara dekhadya !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
હૃદયમાં લાગણી હોવી જોઈએ, બાકી
હૃદયમાં
લાગણી હોવી જોઈએ,
બાકી આપણું કહેવાથી કોઈ
આપણું નથી થઇ જતું !!
raday ma
lagani hovi joie,
baki aapanu kahevathi koi
aapanu nathi thai jatu !!
Love Shayari Gujarati
3 years ago
આભને કોઈનો આધાર નથી છતાં
આભને કોઈનો
આધાર નથી છતાં એ ઊંચું છે,
કારણ કે એ જેટલું ઊંચું છે એટલું
ચારે તરફથી ઝુકેલું છે !!
aabh ne koino
aadhar nathi chhata e unchu chhe,
karan ke e jetalu unchu chhe etalu
chare taraf thi zukelu chhe !!
Life Quotes Gujarati
3 years ago
નયનને બંધ રાખીને મેં જ્યારે
નયનને બંધ રાખીને
મેં જ્યારે તમને જોયા છે,
આવી રીતે લગન કરીને
બિચારા કેટલાય રોયા છે.
nayan ne bandh rakhine
me jyare tamane joy chhe,
aavi rite lagan karine
bichara ketalay roya chhe.
Gujarati Jokes
3 years ago
