Shala Rojmel
વિચારું છું થોડી જાડી થઇ

વિચારું છું
થોડી જાડી થઇ જાઉં,
લોકો મને બહુ હલકામાં
લેવા લાગ્યા છે !!
😂😂😂😂😂😂

vicharu chhu
thodi jadi thai jau,
loko mane bahu halakama
leva lagya chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

પ્રેમને મજબુરીઓ ડુબાડી દે છે,

પ્રેમને મજબુરીઓ
ડુબાડી દે છે,
બાકી કોઈ ખુશીથી
બેવફા નથી હોતું !!

prem ne majaburio
dubadi de chhe,
baki koi khushithi
bevafa nathi hotu !!

કંઈપણ ગમાડતાં પહેલા ગુમાવવાની ત્રેવડ

કંઈપણ ગમાડતાં પહેલા
ગુમાવવાની ત્રેવડ રાખજો,
કેમ કે એ બીજાના
નસીબમાં જ હોય છે !!

kaipan gamadata pahela
gumavavani trevad rakhajo,
kem ke e bijana
nasib ma j hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

હું તો Wait કરું છું

હું તો Wait કરું છું કે
એ હમણાં Online આવશે,
પણ એ તો Online રહીને
બીજા સાથે વ્યસ્ત છે !!

hu to wait karu chhu ke
e hamana online aavashe,
pan e to online rahine
bija sathe vyast chhe !!

ઓય દીકુ રક્ષાબંધન આવે છે,

ઓય દીકુ
રક્ષાબંધન આવે છે,
વિચારું છું કે બહેનને એની
ભાભી ગીફ્ટ કરી દઉં !!
😍😍😍😍😍😍

oy diku
rakshabandhan aave chhe,
vicharu chhu ke bahen ne eni
bhabhi gift kari dau !!
😍😍😍😍😍😍

એકલતાનું ઔષધ શોધાય તો ઠીક

એકલતાનું ઔષધ
શોધાય તો ઠીક છે,
બાકી મિત્રતા જેવો
કોઈ મલમ નથી !!

ekalatanu aushadh
shodhay to thik chhe,
baki mitrata jevo
koi malam nathi !!

તને આમ નીરખતા રહેવું એ

તને આમ નીરખતા
રહેવું એ મારી ટેવ છે,
તું જ મારા મમરા ને
તું જ મારી સેવ છે !!

tane aam nirakhata
rahevu e mari tev chhe,
tu j mara mamara ne
tu j mari sev chhe !!

આ ધારદાર શબ્દો એમ જ

આ ધારદાર
શબ્દો એમ જ ક્યાં વહે છે,
એ વહે છે જયારે આ દિલ
આઘાત સહે છે !!

aa dharadar
shabdo em j kya vahe chhe,
e vahe chhe jayare a dil
aaghat sahe chhe !!

Sad Shayari Gujarati

3 years ago

એક તું છો અને તું

એક તું છો
અને તું જ રહીશ,
અને એવો જ રહેશે
મારો પ્રેમ !!

ek tu chho
ane tu j rahish,
ane evo j raheshe
maro prem !!

અતિશય લાગણી જ્યાં ઢળે, અકલ્પનીય

અતિશય લાગણી જ્યાં ઢળે,
અકલ્પનીય ઘાવ પણ
ત્યાં જ મળે !!

atishay lagani jya dhale,
akalpaniy ghav pan
tya j male !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.