પ્રેમને સમજવામાં કોઈ સફળ નથી
પ્રેમને સમજવામાં
કોઈ સફળ નથી થયું,
એટલે સમજવા કરતા
ખાલી પ્રેમ કરતા રહો !!
prem ne samajavama
koi safal nathi thayu,
etale samajava karata
khali prem karata raho !!
Love Shayari Gujarati
3 years ago
એ ખુશી દુનિયાના કોઈપણ ખૂણે
એ ખુશી દુનિયાના
કોઈપણ ખૂણે નથી,
જે ખુશી તારી સાથે
વાત કરવાથી મળે છે !!
e khushi duniyana
koipan khune nathi,
je khushi tari sathe
vat karavathi male chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
અમારી પાસે યાદોનો ખજાનો છે,
અમારી પાસે
યાદોનો ખજાનો છે,
હજી ખાલીખમ છે
પણ મજાનો છે !!
amari pase
yadono khajano chhe,
haji khalikham chhe
pan majano chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
જો પસંદ ના હોય મારો
જો પસંદ ના હોય
મારો સાથ તો જુદા થઇ જઈએ,
આમ રોજ #Busy હોવાનું
બહાનું ના બનાવો !!
jo pasand na hoy
maro sath to juda thai jaie,
aam roj #busy hovanu
bahanu na banavo !!
Narajagi Shayari Gujarati
3 years ago
દુનિયામાં સૌથી કઠીન વસ્તુ હોય,
દુનિયામાં
સૌથી કઠીન વસ્તુ હોય,
તો એ છે પોતાની જાતને
સરસ બનાવવી !!
duniyama
sauthi kathin vastu hoy,
to e chhe potani jat ne
saras banavavi !!
Life Quotes Gujarati
3 years ago
સમજદાર લોકો દલીલ નથી કરતા,
સમજદાર લોકો
દલીલ નથી કરતા,
બસ સળગાવીને
સાઈડમાં થઇ જાય છે !!
😂😂😂😂😂😂
samajadar loko
dalil nathi karata,
bas salagavine
side mm thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈના રીજેક્ટ કરવાથી ઉદાસ થવાની
કોઈના રીજેક્ટ કરવાથી
ઉદાસ થવાની જરૂર નથી સાહેબ,
કેમ કે બેવકૂફ લોકો હંમેશા સારી વસ્તુને
નકારી ખરાબ વસ્તુ જ લે છે !!
😂😂😂😂😂😂
koina reject karavathi
udas thavani jarur nathi saheb,
kem ke bevakuf loko hammesha sari vastune
nakari kharab vastu j le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દુનિયા તો બહુ સારી છે,
દુનિયા તો
બહુ સારી છે,
બસ લોકો હરામી છે !!
duniya to
bahu sari chhe,
bas loko harami chhe !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક લોકોને કંઈ કામધંધો નથી
અમુક લોકોને
કંઈ કામધંધો નથી હોતો,
જયારે મળે એટલે પાર્ટી
પાર્ટી કરતા હોય છે !!
😂😂😂😂😂😂
amuk lokone
kai kamadhandho nathi hoto,
jayare male etale parti
parti karata hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો તમને કોઈ યાદ ના
જો તમને કોઈ યાદ
ના કરતુ હોય તો તમે યાદ કરી લો,
સંબંધમાં મુકાબલો ના કરાય કે
એ યાદ કરે તો જ હું કરું !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
jo tamane koi yad
na karatu hoy to tame yad kari lo,
sambandh ma mukabalo na karay ke
e yad kare to j hu karu !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
