Shala Rojmel
રોજ કેટલીયે વાતો કરું છું

રોજ કેટલીયે
વાતો કરું છું હું તારી સાથે,
પણ અફસોસ કે
સાંભળવાવાળી તું નથી !!

roj ketaliye
vato karu chhu hu tari sathe,
pan afasos ke
sambhalavavali tu nathi !!

બહુ જ તકલીફ થાય હો

બહુ જ તકલીફ
થાય હો સાહેબ,
જયારે કોઈ વ્યક્તિ આપને
બહુ યાદ આવે પણ એ
આપણને યાદ જ ના કરે !!

bahu j takalif
thay ho saheb,
jayare koi vyakti aapane
bahu yad aave pan e
aapan ne yad j na kare !!

જિંદગીનું ગણિત છે સાહેબ, વિકલ્પો

જિંદગીનું ગણિત છે સાહેબ,
વિકલ્પો વધુ હોય ત્યાં સંબંધોની
કિંમત ઘટતી જાય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

jindaginu ganit chhe saheb,
vikalpo vadhu hoy tya sambandhoni
kimmat ghatati jay chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

હજારો લોકોને નારાજ કરીને તને

હજારો લોકોને નારાજ
કરીને તને અપનાવી હતી,
પણ તું એ જ નીકળી જે
લોકોએ મને બતાવી હતી !!

hajaro lokone naraj
karine tane apanavi hati,
pan tu e j nikali je
lokoe mane batavi hati !!

દર્દ ક્યારેય ઓછુ નથી થતું,

દર્દ ક્યારેય ઓછુ નથી થતું,
બસ સમય જતા સહન કરવાની
આદત પડી જાય છે !!

dard kyarey ochhu nathi thatu,
bas samay jata sahan karavani
aadat padi jay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

બરબાદ થવાના બીજા ઘણા રસ્તા

બરબાદ થવાના
બીજા ઘણા રસ્તા છે,
પણ મારી બેસ્ટીને
Love જ ઠીક લાગ્યો !!
😂😂😂😂😂😂

barabad thavana
bija ghana rasta chhe,
pan mari bestie ne
love j thik lagyo !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તારું નામ હથેળી પર રોજ

તારું નામ હથેળી પર
રોજ એટલે ઘૂટું છું,
સાંભળ્યું છે કે હથેળીમાં
જે લખેલું હોય એ મળે !!

taru nam hatheli par
roj etale ghutu chhu,
sambhalyu chhe ke hathelima
je lakhelu hoy e male !!

કેમ સમજાવું એ વાત હું

કેમ સમજાવું એ વાત હું તને,
નથી ગમતું તને મળ્યા પછી
બીજું કોઈ મને !!

kem samajavu e vat hu tane,
nathi gamatu tane maly pachhi
biju koi mane !!

પ્રેમના નિયમોને હું સારી રીતે

પ્રેમના નિયમોને
હું સારી રીતે જાણું છું,
એટલે જ તને બીજા સાથે હસતા
જોઇને હું પણ હસી લઉં છું !!

prem na niyamone
hu sari rite janu chhu,
etale j tane bija sathe hasata
joine hu pan hasi lau chhu !!

Love Shayari Gujarati

3 years ago

હંમેશા Sorry બોલવા માટેનું કારણ

હંમેશા Sorry બોલવા
માટેનું કારણ બસ એક જ છે,
હું તને કોઈ દિવસ ખોવા
નથી માંગતો !!

hammesha sorry bolava
matenu karan bas ek j chhe,
hu tane koi divas khova
nathi mangato !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.