કોઈ વ્યક્તિના ગુસ્સા પર ગુસ્સે
કોઈ વ્યક્તિના
ગુસ્સા પર ગુસ્સે ના થવું,
ક્યારેક એ ગુસ્સો આપણી
CARE માટે પણ હોય છે !!
koi vyaktina
gussa par gusse na thavu,
kyarek e gusso aapani
care mate pan hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
સાચો પ્રેમ એ જ કરી
સાચો પ્રેમ
એ જ કરી શકે,
જે કોઈનો પ્રેમ પામવા
તડપ્યા હોય !!
sacho prem
e j kari shake,
je koino prem pamava
tadapya hoy !!
Love Shayari Gujarati
3 years ago
આજકાલ લોકો, ખાલી વાતો કરવામાં
આજકાલ લોકો,
ખાલી વાતો કરવામાં જ
સાથ આપે છે !!
aajakal loko,
khali vato karavama j
sath aape chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જે લોકોને મારી ખુશી હજમ
જે લોકોને મારી
ખુશી હજમ ના થતી હોય,
એમને હાજમોલા લઇ
લેવાની જરૂર છે !!
😂😂😂😂😂😂
je lokone mari
khushi hajam na thati hoy,
emane hajamola lai
levani jarur chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એટલો ડર તો કોરોના વાઈરસનો
એટલો ડર તો કોરોના
વાઈરસનો પણ નથી,
જેટલો ડર તને ખોવાનો
લાગે છે પાગલ !!
etalo dar to corona
virus no pan nathi,
jetalo dar tane khovano
lage chhe pagal !!
Romantic Shayari Gujarati
3 years ago
ભૂલ તારી નહીં તારી આ
ભૂલ તારી નહીં
તારી આ સ્માઇલની છે,
જેણે મારી રાતોની ઊંઘ
ચોરી લીધી છે !!
bhul tari nahi
tari smile ni chhe,
jene mari ratoni ungh
chori lidhi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈને જેટલો પ્રેમ કરશો, એટલું
કોઈને જેટલો
પ્રેમ કરશો,
એટલું જ તમારે
રડવું પડશે !!
koine jetalo
prem karasho,
etalu j tamare
radavu padashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હૃદય સુધી પહોંચનાર માણસને દુર
હૃદય સુધી પહોંચનાર
માણસને દુર કરી શકાય છે,
પણ તેની યાદો ક્યારેય
ભુલાતી નથી !!
raday sudhi pahonchanar
manas ne dur kari shakay chhe,
pan teni yado kyarey
bhulati nathi !!
Miss You Shayari Gujarati
3 years ago
ઓયે હું વેલેન્ટાઇન ડે સુધી
ઓયે હું વેલેન્ટાઇન ડે
સુધી રાહ નહીં જોઈ શકું,
ચાલને આજે જ કહી દઉં
કે હું તને પ્રેમ કરું છું !!
oye hu valentine day
sudhi rah nahi joi shaku,
chal ne aaje j kahi dau
ke hu tane prem karu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
એક બહાનું જ કાફી છે,
એક બહાનું જ કાફી છે,
સંબંધ નિભાવવા માટે અને
એને તોડવા માટે પણ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
ek bahanu j kafi chhe,
sambandh nibhavava mate ane
ene todava mate pan !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
