Shala Rojmel
તું ચાહે તો બીજાને પ્રેમ

તું ચાહે તો
બીજાને પ્રેમ કરી શકે છે,
મને અમીર બનતા હજુ
વાર લાગશે !!

tu chahe to
bijane prem kari shake chhe,
mane amir banata haju
var lagashe !!

છોકરી કોઈ દિવસ Hurt નથી

છોકરી કોઈ દિવસ
Hurt નથી કરતી,
પણ જો છોકરો એની
Feelings ના સમજે
તો એને છોડી દે છે !!

chhokari koi divas
hurt nathi karati,
pan jo chhokaro eni
feelings na samaje
to ene chhodi de chhe !!

Life Quotes Gujarati

3 years ago

યાદો રહી જાય છે યાદ

યાદો રહી જાય છે
યાદ કરવા માટે,
અને સમય બધું લઈને
વીતી જાય છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

yado rahi jay chhe
yad karava mate,
ane samay badhu laine
viti jay chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐

જે સાંભળ્યું છે એને માની

જે સાંભળ્યું છે
એને માની લેવાની ભૂલ
ક્યારેય ન કરવી,
કારણ કે સત્ય કરતા જુઠ
હંમેશા જલદી ફેલાય
છે સાહેબ !!

je sambhalyu chhe
ene mani levani bhul
kyarey na karavi,
karan ke saty karata juth
hammesha jaladi felay
chhe saheb !!

Gujarati Suvichar

3 years ago

આજે હિચકી રોકાતી જ નથી,

આજે હિચકી
રોકાતી જ નથી,
ખબર નહીં કોના દિલમાં
અટકી ગયો છું !!

aaje hichaki
rokati j nathi,
khabar nahi kona dil ma
ataki gayo chhu !!

250 રૂપિયાની ટીકીટ લઇ "ટાઈગર

250 રૂપિયાની ટીકીટ લઇ
"ટાઈગર જિંદા હૈ" જોવા કરતા,
150 રૂપિયાનું કોટર મારી
જાતે જ ટાઈગર બનીએ !!
😂😂😂😂😂

250 rupiyani ticket lai
"taigar jind hai" jova karata,
150 rupiyanu kotar mari
jate j taigar banie !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

બધાની #પર્સનલ #લાઈફ હોય છે,

બધાની #પર્સનલ
#લાઈફ હોય છે,
મારી તો #પર્સનલ પણ તું
ને #લાઈફ પણ તું !!
😘😘😘😘😘

badhani #porsanal
#life hoy chhe,
mari to #porsanal pan tu
ne #life pan tu !!
😘😘😘😘😘

મારું દિલ તોડી કોઈ દિવસ

મારું દિલ તોડી
કોઈ દિવસ ના જતી ફટાકડી,
બાકી મમ્મી મારી તને મારવા
દોડશે લઇ લાકડી !!
😂😂😂😂😂😂

maru dil todi
koi divas na jati fatakadi,
baki mummy mari tane marava
dodashe lai lakadi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જીવનમાં એકવાર તો કોઈક એવું

જીવનમાં એકવાર
તો કોઈક એવું મળે જ,
જે તમારું બધું જ
બદલાવી નાખે !!

jivan ma ekavar
to koik evu male j,
je tamaru badhu j
badalavi nakhe !!

Life Quotes Gujarati

3 years ago

આપણે બંનેએ હદ પાર કરી

આપણે બંનેએ
હદ પાર કરી લીધી,
મેં તને યાદ કરવામાં અને
તે મને ભૂલી જવામાં !!

aapane banne e
had par kari lidhi,
me tane yad karavama ane
te mane bhuli javama !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.