

ક્યારેક એવું પણ બને કે
ક્યારેક એવું પણ બને
કે તમે કોઈને દિવસ-રાત
યાદ કરતાં હોય,
અને એ વ્યક્તિ તમને
એક ક્ષણ પણ યાદ ન કરતી હોય.
kyarek evu pan bane
ke tame koine divas-rat
yad karata hoy,
ane e vyakti tamane
ek kshan pan yad na karati hoy.
Miss You Shayari Gujarati
2 years ago