કંઈ કર્યા વગર થાકી જવું,
કંઈ કર્યા
વગર થાકી જવું,
એ પણ એક ટેલેન્ટ છે !!
😂😂😂😂😂😂
kai karya
vagar thaki javu,
e pan ek talent chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એકવાર મારી બાહોમાં તો આવ,
એકવાર મારી
બાહોમાં તો આવ,
દુનિયા ભૂલી ના જાય
તો કહેજે !!
ekavar mari
bahoma to aav,
duniya bhuli na jay
to kaheje !!
Romantic Shayari Gujarati
3 years ago
ખોવાઈ ગયેલ વ્યક્તિની રાહ જોવી
ખોવાઈ ગયેલ વ્યક્તિની
રાહ જોવી જોઈએ,
પણ બદલાઈ ગયેલ વ્યક્તિની
રાહ જોવી મૂર્ખતા છે !!
khovai gayel vyaktini
rah jovi joie,
pan badalai gayel vyaktini
rah jovi murkhata chhe !!
Life Quotes Gujarati
3 years ago
કાશ એવી પણ એક દુનિયા
કાશ એવી
પણ એક દુનિયા હોત,
જ્યાં મતલબી નહીં પણ
લાગણીવાળા માણસો
જ રહેતા હોત !!
kash evi
pan ek duniya hot,
jya matalabi nahi pan
laganivala manaso
j raheta hot !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક છોકરીઓ એક્સક્યુઝ મી એટલે
અમુક છોકરીઓ
એક્સક્યુઝ મી એટલે સરસ બોલે,
કે ત્રણ ચાર વખત ના બોલે ત્યાં સુધી
આઘા જવાનું મન ના થાય !!
😂😂😂😂😂😂
amuk chhokario
excuse me etale saras bole,
ke tran char vakhat na bole tya sudhi
aagha javanu man na thay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ચાહત પણ વધી જાય છે
ચાહત પણ વધી જાય છે
અને યાદો પણ વધી જાય છે,
છુટા પડ્યા પછી જ કોઈ
વ્યક્તિની કદર સમજાય છે !!
chahat pan vadhi jay chhe
ane yado pan vadhi jay chhe,
chhuta padya pachhi j koi
vyaktini kadar samajay chhe !!
Life Quotes Gujarati
3 years ago
લાગણીઓનું રોકાણ ખોટી જગ્યાએ ના
લાગણીઓનું રોકાણ
ખોટી જગ્યાએ ના કરશો,
આવકમાં તકલીફ સિવાય
બીજું કંઈ નહીં મળે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
laganionu rokan
khoti jagyae na karasho,
aavak ma takalif sivay
biju kai nahi male !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
વ્યક્ત કર્યા વિનાની લાગણી, હૃદય
વ્યક્ત કર્યા વિનાની લાગણી,
હૃદય સાથે કરેલો
ગુનો છે !!
vyakt karya vinani lagani,
raday sathe karelo
guno chhe !!
Life Quotes Gujarati
3 years ago
ક્યાંક કોઈક તો હશે જ,
ક્યાંક કોઈક તો હશે જ,
જે મારા માટે ગોળ રોટલી
બનાવવાનું શીખી રહ્યું હશે !!
kyank koik to hashe j,
je mara mate gol rotali
banavavanu shikhi rahyu hashe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી યાદ તો રોજ આવી
તારી યાદ તો
રોજ આવી જાય છે,
ખબર નહીં હવે તું
ક્યારે આવીશ !!
tari yad to
roj aavi jay chhe,
khabar nahi have tu
kyare aavish !!
Miss You Shayari Gujarati
3 years ago
