Shala Rojmel
ખરાબ માણસો તો દેખાઈ આવશે

ખરાબ માણસો તો
દેખાઈ આવશે સાહેબ,
બસ એમનું ધ્યાન રાખજો
જે સારા દેખાઈ રહ્યા છે !!

kharab manaso to
dekhai aavashe saheb,
bas emanu dhyan rakhajo
je sara dekhai rahya chhe !!

Life Quotes Gujarati

3 years ago

આ તો દિલની વાત છે,

આ તો દિલની વાત છે,
બાકી હારવું એ મારી
ફિતરતમાં નથી !!

aa to dil ni vat chhe,
baki haravu e mari
fitarat ma nathi !!

તમે દુર રહો કે નજીક

તમે દુર રહો કે નજીક
બસ હાલ બતાવ્યા કરો,
આંખો શોધવા લાગે તમને તો
ઓનલાઈન આવ્યા કરો !!

tame dur raho ke najik
bas hal batavya karo,
aankho shodhava lage tamane to
online aavya karo !!

જયારે તમારો સમય બદલે ને

જયારે તમારો
સમય બદલે ને ત્યારે
તમારે ના બદલવું જોઈએ,
નહીં તો સમય ફરી તમારો
સમય બદલશે !!

jayare tamaro
samay badale ne tyare
tamare na badalavu joie,
nahi to samay fari tamaro
samay badalashe !!

Life Quotes Gujarati

3 years ago

જયારે પહેલીવાર હું તને મળ્યો,

જયારે પહેલીવાર હું તને મળ્યો,
મને જરા પણ વિચાર નહોતો કે
હું તને આટલો બધો પ્રેમ કરીશ !!

jayare pahelivar hu tane malyo,
mane jara pan vichar nahoto ke
hu tane aatalo badho prem karish !!

મિત્રતા રાખો તો કર્ણ જેવી

મિત્રતા રાખો તો
કર્ણ જેવી રાખજો સાહેબ,
પછી ભલે અધર્મ માટે
ખપાઈ જવું પડે !!

mitrata rakho to
karn jevi rakhajo saheb,
pachhi bhale adharm mate
khapai javu pade !!

Gujarati Suvichar

3 years ago

તમને જે લાગતું હોય, બાકી

તમને જે લાગતું હોય,
બાકી આ ફીમેલ ફ્રેન્ડને
હેરાન કરવામાં બહુ મજા આવે !!
😂😂😂😂😂😂

tamane je lagatu hoy,
baki aa female friend ne
heran karavama bahu maja aave !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

આપણા શરીરની કિંમત આપણને ત્યારે

આપણા શરીરની કિંમત
આપણને ત્યારે જ સમજાય,
જયારે ડોક્ટર તમને
તપાસવાની ફી સંભળાવે !!
😂😂😂😂😂😂

aapana sharir ni kimmat
aapan ne tyare j samajay,
jayare doctor tamane
tapasavani fee sambhalave !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

પ્રેમ ક્યારેય પૂરો નથી થતો,

પ્રેમ ક્યારેય
પૂરો નથી થતો,
બસ પ્રેમીઓ
બદલાઈ જાય છે !!
😂😂😂😂😂😂

prem kyarey
puro nathi thato,
bas premio
badalai jay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

બ્રેકઅપ પછી તમારું ધ્યાન રાખજો,

બ્રેકઅપ પછી
તમારું ધ્યાન રાખજો,
તમારા વાળીનું ધ્યાન રાખવા
તો ચાર પાંચ નવરા
બેઠા જ હશે !!
😂😂😂😂😂😂

breakup pachhi
tamaru dhyan rakhajo,
tamara valinu dhyan rakhava
to char panch navara
betha j hashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.