Shala Rojmel
કાશ ક્યારેક એ પૂછે શું

કાશ ક્યારેક એ પૂછે
શું જોઈએ છે તને ?
હું પકડું હાથ એનો અને
કહું બસ તું જોઈએ !!

kash kyarek e puchhe
shu joie chhe tane?
hu pakadu hath eno ane
kahu bas tu joie !!

કોઈના હોવા ના હોવાથી કંઇજ

કોઈના હોવા ના હોવાથી
કંઇજ ફર્ક નથી પડતો,
જયારે મોબાઈલ અને
હેડફોન જોડે હોય !!
😝😝😝😝😝😝

koina hova na hovathi
kaij fark nathi padato,
jayare mobile ane
headphone jode hoy !!
😝😝😝😝😝😝

Gujarati Jokes

3 years ago

વાત બસ એટલી જ હતી,

વાત બસ એટલી જ હતી,
કે હું જેને ચાહતો હતો એ બીજા
ઘણા લોકોને ચાહતી હતી !!

vat bas etali j hati,
ke hu jene chahato hato e bija
ghana lokone chahati hati !!

અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે

અલ્પવિરામ બની થાકેલો
માણસ જ્યારે પૂર્ણવિરામ બને,
ત્યારે ભલભલા ગ્રંથોને સમાપ્ત
કરી નાખે છે સાહેબ !!

alpaviram bani thakelo
manas jyare purnaviram bane,
tyare bhaabhala granthone samapt
kari nakhe chhe saheb !!

Life Quotes Gujarati

3 years ago

માનું છું કે આપણી સાથે

માનું છું કે
આપણી સાથે દગો કરે
એના ઘરે પગ ના મુકવો જોઈએ,
પણ શું કરું ભાઈ સસરાના
ઘરે તો જવું જ પડે ને !!
😂😂😂😂😂😂

manu chhu ke
aapani sathe dago kare
ena ghare pag na mukavo joie,
pan shu karu bhai sasarana
ghare to javu j pade ne !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

અગર પાગલ લોકોની કોઈ દુનિયા

અગર પાગલ
લોકોની કોઈ દુનિયા હોત,
તો મારો દોસ્ત ત્યાનો રાજા હોત !!
😜😜😜😜😜😜

agar pagal
lokoni koi duniya hot,
to maro dost tyano raja hot !!
😜😜😜😜😜😜

Gujarati Jokes

3 years ago

આ વર્ષમાં મારે ફક્ત એક

આ વર્ષમાં મારે
ફક્ત એક જ ગીફ્ટ જોઈએ,
અને એ ગીફ્ટમાં ફક્ત તું અને
તું જ જોઈએ !!

aa varsh ma mare
fakt ek j gift joie,
ane e gift ma fakt tu ane
tu j joie !!

ખબર નહીં કોણ છે એ

ખબર નહીં
કોણ છે એ ચાર લોકો,
જેના લીધે મારે ઘરેથી નીકળતા
પેલા વિચારવું પડે છે !!
😂😂😂😂😂😂

khabar nahi
kon chhe e char loko,
jena lidhe mare gharethi nikalata
pela vicharavu pade chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જે રીતે મને ઊંઘ આવે

જે રીતે મને ઊંઘ આવે છે
એ જોઇને મને લાગે છે,
કે મારા જમવામાં કોઈ
ઊંઘની દવા નાખતું હોય !!
😂😂😂😂😂😂

je rite mane ungh aave chhe
e joine mane lage chhe,
ke mara jamavama koi
ungh ni dava nakhatu hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એક તો આટલી ગરમી સહન

એક તો આટલી
ગરમી સહન નથી થતી,
ને ઉપરથી તું એટલી હોટ
હવે મારે જવું ક્યાં !!

ek to aatali
garami sahan nathi thati,
ne upar thi tu etali hot
have mare javu kya !!

search

About

Gujarati Shayari

We have 27392 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.